ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સાવરકુંડલા નિવાસી હાલ મુલુંડ ભીખાલાલ મોહનલાલ દોશી (ઉં. વ. ૮૫) તા. ૮-૪-૨૬ના અરિહંતશરણ પામેલ છે. તે રંજનબેનના પતિ. ડિમ્પલભાઇ, હિતેશભાઇ, હેમંતભાઇના પિતાશ્રી. હેતલબેન, અંજલી, કાજલના સસરા તથા પ્રણવ, મહિમા, હેતવી, ધ્રુવિન, માહિ, હર્ષીલના દાદા. નિર્મળાબેન, મધુબેન, જયંતીભાઈ, મંજુબેન, ઉપાબેનના ભાઇ. રતિલાલ ખોડીદાસ દોશીભાઇ (સાવરકુંડલાવાળા)ના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૧૧-૪-૨૬ શનિવારના સવારના ૧૦થી ૧૨. ઠે. કાલિદાસ મેરેજ હોલ, પી. કે. રોડ, મુલુંડ (વેસ્ટ)
કચ્છી વિશા ઓશવાળ જૈન
પત્રીના શાંતાબેન વેલજી ધરમશી સાવલાના જમાઈ હરીશભાઇ દોશી (ઉ. વ ૭૧) તા ૮-૪-૨૬ના અવસાન પામ્યા છે. ગામ વાંકાનેરના મુક્તાબેન શાંતિલાલ કેશવજી દોશીના પુત્ર. જયશ્રીબેનના પતિ. અંક્તિના પિતા. નિતીન, ચેતન, હર્ષાના બનેવી. વાંકાનેરના જયસુખભાઇ, શશીભાઈ, આણીટીમ્બાના રેખાબેન રજનીકાંત શાહ ના ભાઇ. લાખાપુરના પલ્લવી દિપેશ ગાલાના પિતાતુલ્ય. પ્રા. હિંગવાલા સ્થાનકવાસી ઉપાશ્રય, પંતનગર, ઘાટકોપર (ઈ). શુક્રવાર, તા. ૧૦-૪-૨૬, બપોરે ૩ થી પ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સાવરકુંડલા નિવાસી (હાલ થાણે) સ્વ. સવિતાબેન હરજીવનદાસ દોશીના પુત્ર કિરીટભાઈ (ઉ. વ. ૭૫) તે ઉષાબેનના પતિ. રિતેશ, અર્પિત અને નિધીના પિતા. માનસી, હિરલ અને શૈલેષ અગરવાલના સસરા. માહિર તથા હેમિતના દાદા નીલાબેન પ્રકાશભાઈ મહેતા, કલ્પનાબેન રાજેશભાઈ શેઠ તથા સ્વ. ભુપેનભાઈના ભાઈ. વેરાવળ નિવાસી હાલ વાશી સ્વ. નાથાલાલ અમૃતલાલ શાહ (બખાઈ)ના જમાઈ. મંગળવાર, ।। તા. ૭-૪-૨૬ના રોજ અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
મચ્છુકાંઠ વિશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
હાલ મુલુંડ, સ્વ. મુક્તાબેન તથા સ્વ. શાંતીલાલ કેશવજી ઘેશીના સુપુત્ર હરીશભાઈ (ઉં. ૨ ૭૧) તે જયશ્રીબેનના પતિ અંકીતભાઈના પિતા. જયસુખભાઈ, શશીકાન્તભાઈ તથા સ્વ. રેખાબેન રજનીકાન્ત શાહના લધુબંધુ. હરીલાલ દઘેલતચંદ મોદી (ધ્રોલ)ના ોહિત્ર. તે શ્વસુર પક્ષે શાંતાબેન વેલજી ધરમશી સાવલા (ગામ કચ્છ-પત્રી)ના જમાઈ. તા. ૮-૪-૨૬ને બુધવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧૦-૪-૨૬ના બપોરે ૩ થી ૫. સ્થળ: હિંગવાલા સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ઘાટકોપર ઈસ્ટ. લૌકિક વહેવાર બંધ રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
