કચ્છી લોહાણા – સ્વ. અમૃતબેન દેવશીભાઈ કોઠારીના જેષ્ઠ સુપુત્ર અશ્વિનભાઈ દેવશીભાઈ કોઠારી (ઉ.વ. ૭૫) તે કોકિલાબેનના પતિ. શ્રીરામપુર હાલે મુંબઈ નિધન થયેલ છે. તે આશિષ, વિશાલ અને અમિતના પિતાશ્રી. સ્વ. યોગેશભાઈ, ધનંજયભાઈ, સ્વ. કિર્તીભાઈ નિખિલભાઈ તથા ચંદ્રિકાબેન દિનેશભાઈ રાણાના મોટાભાઈ. સ્વ. પરમાનંદભાઈ લઘુભાઈ ગજરિયાના મોટા જમાઈ. હેમા, યાસ્મીન, બિજલના સસરા. તા. ૫-૪-૨૬ના શ્રીજીચરણ પામેલ છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૭-૪-૨૬ના ૫, ૩૦થી ૭.૦૦. પવાણી હોલ, પહેલે માળે, કચ્છી લોહાણા મહાજનવાડી, મુલુંડ. (લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.)
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન – ખોપાળા નિવાસી હાલ ઘાટકોપર, સ્વ. અમૃતલાલ જેઠાલાલ શાહના સુપુત્ર હસમુખભાઈ ૨ (ઉં.વ. ૮૬) તે સ્વ. પ્રવિણાબેનના પતિ. મયૂરી મિલન પારેખના પિતાશ્રી. ભુવન અને પ્રાતિકના નાના. સ્વ. હરગોવિંદ ભાઈ લલ્લુભાઈ ગોસલીયાના જમાઈ. સ્વ. હિંમતભાઈ, સ્વ. કલાવતીબેન, સ્વ. મંગળાબેન અને શારદાબેનના ભાઈ. તા. ૨-૪-૨૬ના ગુરુવારના અરિહંત શરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન – કપાયાના કુંવરજી છેડા (ઉં. વ. ૮૪) તા. ૫-૪-૨૬ના અવસાન પામેલ છે. માતુશ્રી રાણબાઇ ખીમજી હંસરાજના પુત્ર. પુષ્પા (પાનબાઇ)ના પતિ. હીના, ગીતા, રાજેશના પિતા. ધનજી, ચુનીલાલ, સુરજી, રતન, મણીના ભાઇ. વડાલાના વેલબાઇ ભારમલ શીવજીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. રાજેશ છેડા, ૩૦૩, બીવીચીંગ એપાર્ટમેન્ટ, મીની લેન્ડ, ભાંડુપ (વે.).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
