જૂનાગઢ અગતરાઇ નિવાસી હાલ ઘાટકોપર ચંદ્રકાન્તભાઇ ગુલાબચંદ મિઠાણી (ઉ. વ. ૮૫) તા. ૨૫-૩-૨૬ બુધવારના અરિહંતશરણ પામેલ છે. તેસ્વ. ગુલાબચંદ મિઠાણીના સુપુત્ર. તે સ્વ. અંદરજીભાઈ અને ભવાનભાઇના ભત્રીજા. તે સ્વ. દિવ્યાબેનના પતિ. હિતેશભાઇ અને સ્વ. જીજ્ઞેશભાઇના પિતાશ્રી. તે સુધાબેન ગાંધી, મધુબેન શેઠ, મીનાબેન ગાંધીના ભાઇ. તે મણીલાલ નાગરદાસ દાણી (પરવડી) ના જમાઇ. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
ભાવનગર નિવાસી હાલ થાણે, હર્ષદ જસવંતરાય બક્ષી (ઉ.વ. ૭૯) તા. ૨૩-૩-૨૬ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. માતુશ્રી સ્વ. ચંદ્રકાંતાબેન, દક્ષાબેનના પતિ. ધવલના પિતા-અંજલિના સસરા તનિષી-ટ્વિશાના દાદ્ય. સ્વ. રંજનબેન, સ્વ. બિપીનચંદ્ર તથા સ્વ. પ્રદીપભાઈના નાનાભાઈ. આશિષ-હિરલ, મિહિર-હેતલ અને વિજલ-હિમાંશુના કાકા. પ્રાર્થનાસભા તા. ૨૮-૩-૨૬ શનિવારના સાંજે ૪.૩૦ થી ૬.૩૦. સ્થળઃ ક્લબ હાઉસ, રુસ્તમજી અબૅનિયા અધૂરા બિલ્ડિંગ, માજીવાડા, વૃંદાવન સોસાયટી ની પાસે, થાણે વેસ્ટ.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
