કચ્છી વિશા ઓશવાળ જૈન ભુજપુરના હંસરાજ નાનજી દેઢિયા (ઉ.વ. ૭૮) ૨૪-૩-૨૬ના અવસાન પામેલ છે. હિરભાઈ નાનજી ખીયશીના પુત્ર. જયાના પતિ. લલિત, ગીતાના પિતા. હીરજી, વાઘજી, કેસરબેનના ભાઈ. પ્રાગપુરના જીવીબાઈ મોરાર જી દેવરાજના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હંસરાજ દેઢિયા, વી/૨૦૬, નવનીત નગર, દેશલેપાડા, ડોમ્બીવલી (ઇસ્ટ).
કચ્છી લોહાણા હાલ ભાઈદર, સ્વ. ચંદુલાલ અમીચંદ ગંધા (ઠક્કર) તથા સ્વ. ભારતીબેનના સુપુત્ર કમલેશ ઠક્કર (પપ્પુભાઈ) (ઉં.વ. ૬૧) તા. ૨૪ માર્ચ ૨૬ મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. કુસુમબેન ભુપેન્દ્ર રવસીયાના જમાઈ. ચંદાના પતિ. યોગીની, પૂજા (પલ્લવી) અનિલ કુમાર કોટકના મોટાભાઈ. દ્રષ્ટિ દેવલકુમાર ઠક્કર તથા જીનીશના પિતા. દેવલકુમાર ઠક્કરના સસરા. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરૂવાર, તા. ૨૬ માર્ચ ૨૬ના સાંજના ૫ થી ૬. શ્રી ભાયંદર કપોળવાડી, ગીતાનગર, ભાયંદર વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
