કચ્છી સારસ્વત બ્રાહ્મણ – ગં. સ્વ. જોશી અરુણાબેન છાંગાણી (ઉં. વ. ૬૮) ગામ માંડવી હાલ ઘાટકોપર મુંબઇ તા. ૧-૧૧-૨૫ના રામશરણ પામેલ છે. સ્વ. હીરાગૌરી વસંતરાય મણીશંકર જોશી ચહુમંધરા કોઠારાવાળાના પુત્રી. સ્વ. શારદાબેન ફૂલશંકર કાંતિલાલ છાંગાણીના પુત્રવધૂ. સ્વ. જગદીશ ફૂલશંકર છાંગાણીના ધર્મપત્ની. સ્વ. દિનેશ, જનક અને અ. સૌ. પ્રીતિબેન હરેશભાઇ ભગવાનદાસ રતનેશ્વરના ભાભી. કૃણાલમા માતોશ્રી ડિમ્પલબેનના સાસુ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૩-૧૧-૨૫ સોમવારના સાંજે ૫થી ૭. ઠે. સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
તલોદના વતની હાલ ઘાટકોપર હસમુખભાઇ મોહનલાલ શાહ (ઉ. વ. ૮૦) શનિવાર તા. ૧-૧૧-૨૫ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. ડાહીબેન અને સ્વ. મોહનલાલ જયચંદ શાહના સુપુત્ર. સ્વ. ચીમનલાલ હીરાચંદ શાહના જમાઇ. તે સરલાના પતિ. કુલીન, પરાગના પિતાશ્રી. અલ્પા અને કિરણનાં સસરા, વિનોદચંદ્ર, પુષ્પાબેન, નરેન્દ્ર, કૃષ્ણાબેન, સ્મિતાના ભાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૪-૧૧-૨૫ના સાંજે ૪.૩૦થી ૬.૩૦. કે. લાયન્સ કમ્યુનિટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર (ઇસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
સ્વ. રૂક્ષ્મણીબેન શિવજી કતિરા, કચ્છ ગામ ખારી રોહર, હાલે ઘાટકોપરના સુપુત્ર કિશોર શિવજી કતિરા (ઠક્કર), (ઉં. વ. ૭૬), તે પુષ્પાબેનના પતિ ૨.૧૧.૨૫ના શ્રીજીચરણ પામેલ છે. તે રીટા અને પ્રણવ ના પિતાશ્રી. તે સ્નેહલભાઈ અને વૈશાલીના સસરા. તે સ્વ. રાધાબેન નરોત્તમભાઈ, ગં. સરલાબેન રતનશીભાઈ, સ્વ. શાંતાબેન તુલસીદાસ ભાટેના ભાઈ. તે સ્વ. કાશીબેન ચત્રભુજ લીલાધર ચંદે ગામ મોટા લાયેજાવાળાના જમાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર ૩.૧૧.૨૫ ના સાંજે. ૫.૩૦ થી ૭, સ્થળઃ લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડિયા નગર, ઘાટકોપર (ઇસ્ટ). લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન. – પચ્છેગામ નિવાસી હાલ મુલુંડ સ્વ. કપૂરચંદ જીવણલાલ શાહના પુત્ર હિંમતલાલ (ઉં.વ.૮૪) ૨.૧૧.૨૫ ને રવિવારના અરિહંત શરણ પામેલ છે. તેઓ હીરાલક્ષ્મીબેનના પતિ. સ્વ.જીજ્ઞેશ, સંગીતા, કાશ્મીરા અને નીપાના પિતા. ડિમ્પલ, સમીરકુમાર, ગિરીશકુમાર અને મયુરકુમારના સસરા. સ્વ. બાબુલાલ, સ્વ. રસિકલાલ, સ્વ. જશીબેન કાંતિલાલ, સ્વ. મધુબેન નટવરલાલ, સ્વ. જયાબેન મધુસૂદન, સ્વ. કમુબેન જાધવજીભાઈ અને લલિતાબેન ભૂપતરાયના ભાઈ. પિયર પક્ષે. પોપટલાલ જેયચંદ શાહ (ખારાવાળા) ના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
