ઘોઘારી વિશા શ્રીમાળી જૈન ઘોબા (ઉદવાડા) નિવાસી હાલ મુલુંડ સ્વ. જયંતીલાલ જગજીવનભાઈ શાહના સુપુત્ર નરેશભાઈ (ઉં. વ. ૬૨) તે જાગૃતિબહેનના પતિ. કેવલ, હિતના પિતાશ્રી તન્વીના સસરા. રાકેશ, અલ્પેશ, હર્ષાબેનના ભાઈ. તે નગીનદાસ મગનલાલ શાહ (રંઘોળાવાળા, હાલ મલાડ)ના જમાઈ અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા રાખેલ છે. તા. ૧૯-૨-૨૬ ગુરુવાર બપોરના ૩ થી ૫. સ્થળ: કચ્છી લોહાણા મહાજન વાડી, પવાણી હોલ, ૧લે માળે, આર. આર. ટી. રોડ, મુલુંડ વેસ્ટ.
ઝાલાવાડી મૂર્તિપૂજક જૈન જોરાવરનગર નિવાસી હાલ ચેમ્બુર સ્વ. – કાંતાબેન ચંદુલાલ શાહના સુપુત્ર સ્વ. જીતેન્દ્રકુમાર – ચંદુલાલ શાહના ધર્મપત્ની મીનાક્ષીબેન (ઉ.વ. – ૭૬) તે કાર્તિક અને પારસના માતુશ્રી. તે -ફાલ્ગુની, શુભાંગીના સાસુ. અર્ચિત, જૈશીલના – દાદી. પ્રતાપભાઈ, સ્વ. પિયુષભાઈ, સ્વ. – દમયંતીબેન, સ્વ. મંજુલાબેન, સ્વ. વિમળાબેન, v સુરેખાબેન, સ્વ. સ્મિતાબેન, વીણાબેનના ભાભી. સ્વ. શાંતાબેન હિંમતલાલ શાહના દીકરી તા. ૧૭-૨-૨૬ના અરિહંતશરણ પામેલ છે. ભાવયાત્રા ગુરુવાર, તા. ૧૯-૨-૨૬ના ટાઈમ ૩ થી ૫. સ્થળઃ આનંદમંગલ હોલ, હિંગવાલા લેન ઉપાશ્રય, ઘાટકોપર-ઈ.
કચ્છી વિશા ઓશવાળ જૈન નરેડીના શ્રી દિનેશ દેવજી શાહ (વિકમાણી) (ઉં.વ. ૬૫) તા. ૧૭-૨-૨૬ના અવસાન પામેલ છે. નરેડી સ્વ. વાલબાઇ દેવજીના પુત્ર. ચંચલબેનના પતિ. મીતેશ, પ્રિયાના પિતા. મણીલાલ, જયંતીલાલ, રમેશના ભાઇ. ગઢશીશા સ્વ. લક્ષ્મીબેન હીરજી માણેકના જમાઇ, પ્રા.: શ્રી વ.સ્થા. જૈન શ્રા.સં. શ્રી કરસન લઘુ નિસર હોલ, દાદર (વે). ટા. :૨થી ૩.૩૦. નિ : દિનેશ શાહ, એફ-૨૦૨, વર્ધમાન નગર, ડો. આર.પી. રોડ, મુલુંડ (વે).
બિલખા નિવાસી, હાલ ઘાટકોપર સ્વ. મોહનલાલ અંદરજી-વિજયાલક્ષ્મી મેહતાના સુપુત્ર જવાહરભાઈ (ઉ.વ. ૯૫) તે ગિરધરલાલ-નર્મદાબેન વ્યાસના જમાઈ તા. ૧૫-૨-૨૬ના રોજ કૈલાસવાસ પામેલ છે. સ્વ. જયેન્દ્રબાળાના પતિ. પ્રકાશ-નિપા, નયના-ધનરાજ, મિહિર-હીના, માલિની-મહેશના પિતા, મનન-પ્રિયંકા, પાયલ-મોનીષ, જિયાન્ના, નિરાલી-અમાઈરા, સાર્થક-પૂજા-અર્જુન, જય-અદિતિ-ઝીવા, માનસી-પૂરવ, વિરેનના દાદા. પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર રાખેલ નથી.
મુંબઈ નિવાસી હાલ કાંદિવલી, સ્વ. બિપિનચંદ્ર શાહના પત્ની, ગં.સ્વ. હેમાબેન શાહ (ઉં.વ. ૮૦) સોમવાર, તા. ૧૬/૨/૨૬ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. જયંતિલાલ પોપટલાલ શાહના સુપુત્રી. હિમાંશુભાઈ અને આરતીબેનના માતા. હેતલબેન અને અમિતભાઈના સાસુ, મનોજભાઈના કાકી. દેવમ, શ્રેયના દાદી-નાની. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૯/૨/૨૬ના ૫.૦૦ થી ૭.૦૦. સરનામું : પાંચમો માળ, શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ (મોટો ઉપાશ્રય) પારેખ લેન કોર્નર, એસ. વી. રોડ, કાંદિવલી પશ્ચિમ. લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
