ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
તળાજા નિવાસી હાલ મુલુન્ડ સ્વ. ગિરધરલાલ નાનજીભાઈ શાહના સુપુત્ર પ્રવીણભાઇ (ઉં. વ. ૮૩) તા. ૧૪-૨-૨૬ શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે હંસાબેનના પતિ. તથા હિરેન-દીપલ, મીનલ ભાવેશકુમાર વોરાના પિતા. સ્વ. સૂરજબેન હિંમતલાલ ગાંધી, સ્વ. પ્રભાબેન ચંપકલાલ લાખાણી, સ્વ. ભોગીલાલ શાહના ભાઇ. મીત-દિશા, દિયા, દિશા અને રાજના દાદા-નાના. તથા સસુર પક્ષે કૃષ્ણલાલ ચુનીલાલ દોશી તળાજાવાળાના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. ફલેટ નંબર ૧૦, કૈલાશ આશિપ બિલ્ડિંગ, આંબેડકર રોડ, આઇસીઆઇસીઆઇ
બેન્કની સામે, મુલુંડ (વેસ્ટ).
ભટ્ટ મેવાડા બ્રાહ્મણ
ગામ મઉ હાલ વિદ્યાવિહાર સ્વ. કરુણાશંકર (નાથાલાલ) નર્મદાશંકર જોષીના ધર્મપત્ની શારદાબેન (માલીબેન) મંગળવાર, તા. ૧૦-૨-૨૬ના એકલિંગજી શરણ પામ્યા છે. તે સ્વ. હરેશભાઇ તથા દક્ષાબહેનના માતા. જીતેન્દ્રકુમાર મહેતાના સાસુ, મયંકના નાની. સ્વ. કાંતાબહેન મનહરલાલ જોપીના બહેન. તે દેશોતર નિવાસી સ્વ. નાથીબેન મહાશંકર જોષીની દીકરી. સ્વ નું બેસણું તા. ૧૯-૨-૨૬ ગુરુવારના રાખેલ છે. સાંજે ૪થી ૬. ઠે. વિરેશ્વર હોલ, વિરજી મદનજી ભગીરથી ટ્રસ્ટ, વિદ્યાવિહાર (ઇસ્ટ) પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે. રડવાની પ્રથા બંધ છે.
હાલાઈ લોહાણા
મૂળ ગામ મોટી વેરાવળ (જામનગર) હાલ થાણા નિવાસી વીણાબેન વસંતરાય ખાખરીયા (ઠક્કર) (ઉ.વ.૭૮) તે શુક્રવાર તા. ૧૩/૦૨/૨૬ ના શ્રીજી ચરણ પામેલ છે. તે વસંતરાય ગોકલદાસ ખાખરીયા ના પત્ની. તે સ્વ.ગોકલદાસ ખીમજી ખાખરીયા ના પુત્રવધુ. તે સ્વ. કમળાબેન વિશનજી રાયઠઠા ના દીકરી. તે હર્ષદ, ચેતન, રીટા રસિક નથવાણી, દીપા રમેશ રૂપારેલિયા, રૂપલ કિશોર કટારીયા, ના માતૃશ્રી. તે સ્વ. પ્રભુદાસ ભાઈ, કિશોરભાઈ, સ્વ. દેવીબેન રતિલાલ સોમૈયા, સ્વ.જયાબેન દ્વારકાદાસ ધ્રુવઙના ભાભી. પ્રાર્થના સભા સોમવાર તા.૧૬/૦૨/૨૬ ના રોજ સાંજે ૪.૩૦ થી ૬. ઠે. શ્રી થાણા હાલાઈ લોહાણા મહાજન વાડી, રઘુવંશી હોલ, ખારકર આલી, થાણા વેસ્ટ માં રાખેલ છે (લૌકિક પ્રથા બંધ છે)
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
