કચ્છી સારસ્વત બ્રાહ્મણ પ્રાર્થના સભા સ્વ. દિપક (ઉં. વ. ૪૨) મૂળ ગઢશીશા માંડવી, હાલે મુલુંડ, તે ગં.સ્વ. નીતાબેન નવીનભાઈ ગૌરીશંકર કનૈયાના પુત્ર, મેથનાબેનના પતિ. યાશી અને અંશના પિતા. ભાવના નિશિથ રાડિયા, જિનલ મોહિત ધોલી, સ્વ. નીલમ હેમાંગ ચાબડ, ફાલ્ગુની ભાવિન સાયલ, રાજેશ, નિકુલના ભાઈ. માલતીબેન દિનેશભાઈ સોનપાર જડોદર કોટડા વાળાના જમાઈ, નીલમ મનોજ ખીયરા, વિવેકના બનેવી,સ્વ. ઓધવજી દેવજી ધરાદેવ (જામનગર)ના દોહિત્ર, ભવ્યા, હેત, પર્ણિકાના મામા, તા. ૧૧/૨/૨૦૨૬ ના રોજ મુલુંડ મધ્યે રામશરણ પામેલ છે. બંન્ને પક્ષની પ્રાર્થના સભા તારીખઃ૧૩/૨/૨૬ શુક્રવાર ના સાંજે ૫.૦૦ થી ૭.૦૦ સારસ્વતવાડી, પહેલા માળે,મુલુંડ (વેસ્ટ).
હાલાઈ લોહાણા
હાલ મુલુંડ (મુંબઈ) નિવાસી કનૈયાલાલ દક્ષિણી (ઉં. વ. ૭૮) તે સ્વ. મુક્તાબેન તથા સ્વ. મોરારજી માધવજી દક્ષિણીના પુત્ર, સ્વ. સવિતાબેન તથા સ્વ. જેઠાલાલ પોપટલાલ દત્તાણીના જમાઈ. રંજનબેનના પતિ. વિશાખા જીતેન્દ્ર ભીમજીયાણી, આનંદ તથા વૈભવના પિતા. જીતેન્દ્ર રતિલાલ ભીમજીયાણી, મેઘના તથા કિન્નરીના સસરા. સ્વ. નવીનચંદ્ર ભગવાનજી દક્ષિણી, મુકુંદ ભગવાનજી દક્ષિણી, સ્વ. ભગવતીબેન રસિકલાલ કોટક, સ્વ. રંજનબેન કનૈયાલાલ બુદ્ધદેવ, સ્વ. ભક્તિબેન વિનોદ નાગ્રેચાના ભાઈ. તા. ૦૬-૦૨-૨૬ શુક્રવારના રોજ અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર તા. ૧૪-૦૨-૨૬ બપોરે ૩ થી ૫. ઠે: બેન્કવેટ હોલ (પી૧૦), પીરામલ રેવન્તા, એલ.બી.એસ. રોડ, નિર્મલ લાઈફસ્ટાઈલ મોલની પાછળ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ – ૪૦૦૦૮૦.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ચણાકા નિવાસી હાલ ઘાટકોપર સંજયભાઇ રજનીકાંત મોહનલાલ રૂપાણીના ધર્મપત્ની અલ્પાબેન (ઉં. વ. ૫૪) તે દેવાંશી તથા પ્રથમના માતુશ્રી. તે ચેતનભાઇ તથા સોનલબેન દર્શનકુમાર સોલંકીના ભાભી. તે મીનાલીબેનના દેરાણી. તે શૈલી કૃણાલ ભગત તથા કૃણાલ તથા રશ્મિના કાકી. તે મહુવા નિવાસી દિનબાળાબેન કનૈયાલાલ રમણીકલાલ શેઠના દીકરી. ડો. જયેશભાઈ અને નિલેશભાઇના બહેન તા. ૧૧-૨-૨૬ બુધવારના અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા બન્ને પક્ષ તરફથી તા. ૧૩-૨-૨૬ શુક્રવારના ૪થી ૬. ઠે. લાયન્સ કોમ્યુનિટી હોલ, ગરોડિયાનગર, ઘાટકોપર (પૂર્વ).
દશા શ્રીમાળી સ્થા. જૈન
જેતપુર નિવાસી હાલ મુલુંડ સ્વ. સવિતા (સુશીલા)બેન ધીરજલાલ માણેકચંદ દોશીના સુપુત્ર ચી. વિજય (ઉં. વ. ૬૯) તા. ૧૦-૨-૨૬ના અરિહંતશરણ પામેલ છે. તે ભાવનાના જેઠ. તથા જયેશ, ભારતી પ્રફુલચંદ્ર પંચમીયા, અરુણા શ્રવણકુમાર લાઠીયાના ભાઇ. મોસાળ પક્ષે ગઢડા નિવાસી ધીરજલાલ મોહનલાલ શાહ તથા શાંતિલાલ મોહનલાલ શાહનાં ભાણેજ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
