ક.દ.ઓ. જૈન
ગં. સ્વ. ગંગાબાઇ રામજી લોડાયા ગામ સાંધવ હાલ મુલુંડના પુત્રવધુ. ગં. સ્વ. મણીબાઇ ત્રિકમજી દંડ (ગામ બાયઠ, હાલ શૈવગાંવ)ના દીકરી. દિનેશ લોડાયાના ધર્મપત્ની, ચેતન, અ. સૌ. પલ્લવીબેન ધીરેન ખોના, અ. સૌ. કાશ્મીરાબેન પૂનમ દંડ (જૈન) ના માતુશ્રી. અ. સૌ. અલ્પાના સાસુજી અ. સૌ. કલ્પનાબેન (કલા) દિનેશ લોડાયા (ઉં. વ. ૭૧) ગામ સાંધવ હાલ મુલુંડ, તા. ૧૦-૨-૨૬ મંગળવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૨-૨-૨૬ના બપોરે ૪થી ૫.૩૦, ઠે. સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
ઘોધારી વિશા શ્રીમાળી જૈન
સાવરકુંડલા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. મધુકાન્તા પ્રતાપરાય વ્રજલાલ દોશી (ભાભા)ના પુત્ર મનીષ (ઉં.વ.૫૬) તા. ૧૦-૨-૨૬ મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે કિન્નરીના પતિ. જૈનમ, ધ્રુવિલ, ખુશીના પિતા. સ્વ. દક્ષાબેન જીતેન્દ્રકુમાર, દિયોરા, અતુલ, કમલેશના ભાઇ. લતાબેન તથા રીટાબેનના દિપર. દિનકરભાઇ ઉકાલાલ શાહ (કોળિયાક)ના જમાઇ, કૃતિ તથા પૂર્વીના બનેવી. મોસાળ પક્ષે મનસુખલાલ મોહનલાલ ધ્રુવ (અમરેલી)ના ભાણેજ. ઠે. વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, હીંગવાલા લેન, ઉપાશ્રય રોડ, ઘાટકોપર (પૂર્વ). સમય તા. ૧૩-૨-૨૬ શુક્રવારના સવારે ૧૦થી ૧૨.
હાલાઈ લોહાણા
મૂળગામ રાજકોટ હાલ પાટકોપર સ્વ. કૃષ્ણકુમાર મૂલચંદ નાગ્રેચા (ઉં. વ. ૮૧) તે રંજનલાલના પતિ. તે કવિતા તથા રચનાના પિતા. તુપારકુમાર શાહના સસરાજી. ક્રિશાના નાના. સ્વ. રમણીકલાલ, સ્વ. જયંતીલાલ તથા સ્વ. મંજુલાબેન, સ્વ. હંસાબેન, સ્વ. મૃદુલાબેનના ભાઇ. તથા સ્વ. કાંતાબેન કરસનદાસ મોદીના જમાઇ તા. ૧૦-૨-૨૬ના શ્રીજીચરણ પામેલ છે. ઠે. ઘાટકોપર
(પૂર્વ) લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ વૈષ્ણવ
અમરેલીવાળા હાલ મુંબઇ સ્વ. મંજુલાબેન બાબુલાલ પારેખના સુપુત્ર યોગેશના ધર્મપત્ની સ્વ. ફાલ્ગુની (ઉં. વ. ૫૦) રવિવાર ૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના શ્રીચરણ પામ્યા છે. તે શિવાંશના માતા. ઉપાબેન હરેશકુમાર લહેરૂના પુત્રી. હેમાંગ અને ખુશ્બુ રવિકુમારના બહેન. રાજુલબેન, છાયાબેન-પરેશકુમાર, નયનાબેન-તારકકુમાર, અલકાબેન-તુ પારકુ માર, તૃપ્તિબેનના ભાભી. પ્રાર્થનાસભા ૧૨ ફેબ્રુઆરી સાંજે ૫થી ૭. ઠે. એસ.એન.ડી.ટી. કોલેજ, ૩૩૮ આર.એ. કિડવાઇ રોડ, માટુંગા (પૂર્વ). લૌકિક પ્રથા બંધ છે.
કચ્છ વાગડ લોહાણા
મૂળગામ કટારીયાના હાલ વાશી અ. નિ. પ્રેમજી મગનલાલ નાથાણી (ઉ.વ.૭૭) તા. ૧૦-૨-૨૬ને મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તે શારદાબેનના પતિ. ભાવેશ, ઉષા, રીટા તથા વૈશાલીના પિતા. મનજીભાઈ ટોકરશીભાઇ (સિહોરી) વાલાના જમાઇ, રમણીકભાઇ તથા નિર્મળાબેનના ભાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૨-૨-૨૬ના સાંજે ૩.૩૦થી ૫. ઠે. મેવાડ ભુવન, એમ.જી. કોમ્પ્લેક્સ, સેક્ટર નંબર-૧૪, વાશી-નવી મુંબઇ.
વરિયા પ્રજાપતિ
જૂનાગઢ નિવાસી હાલ ઘાટકોપર વજુભાઇ વિઠ્ઠલદાસ સનુરાના ધર્મપત્ની અ. સૌ. વીણાબેન (ઉં.વ. ૬૯) તા. ૯-૨-૨૬ના શ્રીજીચરણ પામ્યા છે. સ્વ. મેઘજીભાઈ રાઘવભાઇ લાઠીયાના સુપુત્રી. પરાગ-હિતેનના માતુશ્રી. ભાવના-મીનાના સાસુ. શ્રુતિકા, માનવ, વંદનના દાદી. પ્રાર્થનાસભા તા. ૧૨-૨-૨૬ના ગુરુવાર ૪થી ૬. ઠે. સ્વામિનારાયણ મંદીર, ૯૦ ફીટ રોડ, લંવેડર ભાગની બાજુમાં, ગારોડીયા નગર, ઘાટકોપર (પૂર્વ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
નાઘેર દશા શ્રીમાળી વણિક
ઊના નિવાસી, હાલ ઘનસોલી નવી મુંબઈ, વત્સલાબેન (સુખડિયા) શાહ (ઉં.વ. ૬૭) તા. ૧૦/૨/૨૬ને મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. તે પુરષોત્તમભાઈના ધર્મપત્ની. વૃજલાલ સવચંદ સુખડિયાના પુત્રવધૂ જગતકાંતભાઈ (કાનુભાઈ) તથા શાંતુભાઈના ભાઈનાપત્ની. જસવંતિબેન દ્વારકાદાસ મોદી તથા રસીલાબેન મનહરલાલ કોઠારીના ભાભી. સામતેર નિવાસી ભાનુમતીબેન કાંતિલાલ શાહ (ફોજદાર)ના દિકરી, રાજુભાઈ અને સ્વ. હિતેશભાઈના બેન. પ્રાર્થનાસભા તા. ૧૨/૨/૨૬ને ગુરુવારે સાંજે ૪.૩૦ થી ૬.૦૦. સ્વામિનારાયણ મંદિર હૉલ, સેક્ટર ૨૯, વાશી, નવી મુંબઈ.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
