કચ્છી લોહાણા
સ્વ. ઠા. બેચરદાસ વેલજી ગણાત્રા ગામ માંડવી હાલ મુલુંડવાળાના સુપુત્ર રમેશ (દિપક)ના ધર્મપત્ની કાશ્મીરાબેન (ઉં. વ. ૬૧) તે મનિષ, વિશાલના કાકી. રીટા, નિકીતાના કાકી સાસુ. સ્વ, ભગવાનદાસ માધવજી અનમ ગામ : પદ્ધર હાલ મુલુંડ વાળાની સુપુત્રી, રેખા દિપક સચદે, લીના હરેશ ધિરાવાણી તથા ભાવેશના બહેન. તા. ૯-૨-૨૬ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા બુધવાર, તા. ૧૧-૨-૨૬ના સાંજે ૫થી ૭. ઠે. કચ્છી લોહાણા મહાજન વાડી, પવાણી હોલ, ૧૯ માળે, આર.આર.ટી. રોડ, મુલુંડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે, બૈરાઓએ તે જ દિવસે આવી જવું.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
દાઠા નિવાસી હાલ જૂનાગઢ મુલુંડ સ્વ. તારાબેન બાલુભાઇ સલોતના સુપુત્ર રાજેન્દ્રભાઇ (ઉં. વ. ૭૫) તા. ૯-૨-૨૬ના સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે મીનાબેનના પતિ ઉદય અને ચિંતનના પિતાશ્રી. તથા રચના, ઇશાના સસરા. તે સ્વ. સુરેશભાઈ, શરદભાઇ, અશોકભાઈ, સ્વ. સાધ્વીજી ભવ્યરત્નાશ્રીજી મા.સા. રક્ષાબેન, દિપકભાઈ શાહ (તળાજા)ના ભાઈ, પિયર પક્ષે બાબુલાલ મગનલાલ શાહ (તળાજા) હાલ મુલુંડના જમાઈ. પિતૃવંદના તા. ૧૧-૨-૨૬ના સવારના ૧૦થી ૧૨. ઠે. જીવરાજ ભાનજીભાઈ શાહ સ્મારક ટ્રસ્ટ, અશોક નગર, નાહુર રોડ, મેહુલ સિનેમા નજીક મુલુંડ (વેસ્ટ).
કચ્છી ભાટીયા અ. સૌ. હંસા ભરત આશર (ઉ. વ. ૭૭) તા. ૮-૨-૨૬ના શ્રીજીચરણ પામ્યા છે. તે ભરત જમનાદાસ આશરના ધર્મપત્ની. સ્વ. ગુણવંતી જમનાદાસ ભદ્રેશ્વરવાળાના પુત્રવધૂ. સ્વ. લીલાવંતી લાલજી ઢગાઇના સુપુત્રી. દીપકસિંહ, સ્વ. સૂર્યસિંહ અને ભારતીબેનના બેન. પ્રાર્થનાસભા ૪.૩૦થી ૬. ગુરુવાર, તા. ૧૨-૨-૨૬. ઠે. બાલભવન, બાલકનજી બારી માર્ગ, રાજાવાડી ગાર્ડનની સામે, ઘાટકોપર (ઇસ્ટ). પ્રાર્થનાસભા પછી લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
ગામ – મુરુ હાલ વડાલા, દ્વારકાદાસ
જમનાબેન પ્રધાનજી ઠક્કર (ઉં.વ. ૮૮) તા. ૮-૨-૨૬ના રામશરણ પામ્યા છે. તે પદ્મિનીબેનના પતિ. બિનિતા અને હેમાંક્ષીના પિતાશ્રી. સ્વ. મીઠાબાઈ મણીલાલ શામજી પોપટના જમાઈ. ગં.સ્વ. રૂક્ષમણીબેન રતનશી ઠક્કર, સ્વ. ચંદ્રકાન્તભાઈ, સ્વ. હરેન્દ્રભાઈ, સ્વ. ગીતાબેન તથા ગં.સ્વ. શોભનાબેન, ગં.સ્વ. નલિનીબેનના ભાઈ/ જેઠ. વૈશાલી જેસલ કોટક, પ્રફુલ્લા મયુર ઠક્કર, ગં.સ્વ. ડિમ્પલ ભાવિન ઠક્કરના બાપા. વંદન અને યશના દાદા. પ્રાર્થનાસભા તા. ૧૨-૨-૨૬ના ગુરુવારે સાંજે ૫ થી ૬:૩૦. શ્રી કચ્છી લોહાણા સેવા મંડળ રામબાગ, લક્ષ્મીનારાયણ લેન, માટુંગા (સે.રે.). લૌકિક વ્યવહાર બંધ છે.
સણોસરાના શ્રી લક્ષ્મીકાંત શાહ (નાગડા) (ઉ.વ. ૭૬) ૮-૨-૨૬ના અવસાન પામેલ છે. કંકુબાઈ રવજીના સુપુત્ર. અમૃતબેનના પતિ. કૌશિક, કૌમિકના પિતા. પુનશી, મુરજી, હરીશ, જયંતીલાલ, મહેન્દ્રના ભાઈ. ડુમરા લીલબાઈ લખમશી હરીયાના જમાઈ. પ્રા. શ્રી જીવરાજ ભાણજી હોલ, અશોક નગર, મેહુલ સીનેમાની નજીક, નાહુર રોડ, મુલુંડ (વે), મું. ૮૦. ટા. ૩ થી ૪.૩૦. નિ. કૌશિક શાહ, બી ૧૦૧, ડો. આંબેડકર રોડ, મુલુંડ (વે).
ડુમરાના કાંતિલાલ ડુંગરશી નાગડા (ઉં.વ. ૭૬) ૮-૨-૨૬ના અવસાન પામેલ છે. લધીબાઇ ડુંગરશીના પુત્ર. અમૃતબેનના પતિ. હીના, રીના, લીનાના પિતા. ઉનડોઠ શાંતાબાઇ આણંદજીના ભાઈ. રતનબેન પુનશી સૈયાના જમાઇ, પ્રાર્થના રાખેલ નથી. નિ. શાંતિબેન સૈયા, ૧૦૪, લેન્ડમાર્ક ટાવર, લુઈસવાડી, થાણા.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
