ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
મૂળ સિદ્ધપુર હાલે મુલુન્ડ, સ્વ. માલા ઉપાધ્યાય (ઉ.વ.૬૨) તે કનૈયાલાલ વાસુદેવ ઉપાધ્યાયનાં પત્ની, ગુણવંતીબેન-સ્વ.દિલીપકુમાર, આશાબેન-ગુણવંતકુમાર, અલકાબેન-બ્લેઝકુ માર, બાલમુકુંદ-જયશ્રી, બીપીન-મનીપા, પંકજ-કુપાલી, હિતેન્દ્ર-જલ્પાના ભાભી, સિદ્ધપુરવાળા સ્વ. જયપ્રકાશભાઈ-માલતીબેન ઠાકર, જયેશભાઇ-આશાબેન ઠાકર, સુનિલભાઈ-ભાવનાબેન ઠાકર, નિખિલભાઈ, નલીનીબેન કનૂપ્રસાદ દવે, મીનાક્ષીબેનનાં બેન, કિન્નરી દુબે, કૃતિ પંડયા, ઉદિતના માતા, સુશીલકુમાર દુબે, તેજસકુમાર પંડયાના સાસુ. તા. ૨૧/૧/૨૬, બુધવારના શિવચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા/ભેંસણુ તા. ૨૨.૧.૨૬, ગુરુસ્વારના સાંજે ૫.થી ૭, સ્થાન: બ્રહ્માંડેશ્વર મહાદેવ મંદિર, ગાલાનગરની બાજુમાં, નાકુર રોડ, મુલુન્ડ
સુવઈના અજીત સત્રા (ઉં.વ.૫૨) શુક્રવાર તા.: ૬.૨.૨૬ ના અવસાન પામેલ છે. સ્વ. કંકુબેન અને શ્રી પ્રેમજીભાઈના સુપુત્ર. ગં.સ્વ. મીઠીબેન મણીલાલના જમાઈ. પ્રાર્થના મંગળવાર, તા. ૧૦/૨/૨૬, સમય : સવારે ૧૦.૩૦ થી ૧૨. જા૫ : ૧૨ થી ૧૨.૩૦.
પ્રાર્થના સ્થળ : ટીપ ટોપ પ્લાઝા, થાણા(વે). ઠે.: અજીત સત્રા, બી-૮૦૩, ગુરૂદત્ત, જોશીવાડા, થાણા (વે).
કચ્છી ગુર્જર જૈન ગામ કચ્છ ગોધરા હાલ ભાંડુપ નવીનચંદ્ર લાલચંદ સંઘવી (ઉં.વ.૮૮) રવિવાર તા. ૮-૨-૨૬ના અરિહંતશરણ પામેલ છે. નિર્મળાબેન (નયનાબેન)ના પતિ. દિલીપ, દક્ષાના પિતાશ્રી. રોશની, પ્રમોદકુમારના સસરા. લિકેશના દાદા. ખ્યાતિના દાદા સસરા, સ્વ. દિવાળીબેન, સ્વ. માનવંતીબહેનના ભાઇ. તુબડીના સ્વ. વલભજી ટોકરશીના જમાઇ. પ્રાર્થનાસભા રાખેલ નથી.
હલાઈ લોહાણા
મૂળ ગામ હડિયાણા હાલ થાણા, ભૂપેન્દ્રભાઈ (ઉ.વ.૭૭) શનિવાર તા. ૭/૨/૨૬ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. મંજુલાબેનના પતિ, મિહિર, પૂર્વી પૈઠણકર, દિપા મયંક શર્માના પિતાશ્રી, મયંકભાઈ શર્માના સસરા, સ્વ. નર્મદાબેન તથા સ્વ. વલ્લભદાસ ખેતશી માણેકના પુત્ર, સ્વ. રમેશભાઈ, સ્વ.જ્યોત્સનાબેન નારાયણદાસ, મીનાબેન સુભાષ, સ્વ. મધુબેન પ્રભુદાસ, જપશ્રી સતીષના ભાઈ, સ્વ. રંભાબેન તેમજ સ્વ.વલ્લભદાસ મોનજી ભારાઈના જમાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી તેમજ લૌકિક પ્રથા બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
