કચ્છી લોહાણા
સ્વ. લીલાવંતીબેન દેવચંદ સુંદરજી ઠક્કરના સુપુત્ર વિનોદભાઇ (ઉ.વ.૬૯) ગામ મુંદ્રા હાલે મુલુંડ તા. ૩૧-૧-૨૬ને શનિવારે રામશરણ પામેલ છે. તે સ્વ. સરલાબેનના પતિ, સ્વ. અમિત અને વૈભવના પિતાશ્રી. સ્વ. મોતીબેન શંકરલાલ નેણશી ભંગદે દનાણીના જમાઇ. સ્વ. નરેશભાઇ, રોહિત, જિતેન્દ્ર અને જયશ્રીબેન તુષારભાઈ પરબીયાના ભાઇ. તે ગં. સ્વ. નંદિતાબેન, રેણુકાબેન (શાંતાબેન)ના દિવર. મીનાબેનના જેઠ. બંન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૩-૨-૨૬ મંગળવારના મુલુંડ (વેસ્ટ), કચ્છી લોહાણા મહાજનવાડી, ગ્રાઉન્ડ ફલોર, આર. આર. ટી. રોડ ખાતે રાખેલ છે. સાંજે ૫.૩૦થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. સુશીલાબેન ગોકુલદાસ માણેક કચ્છ ગામ કોઠારા હાલ મુલુંડ વાળાના નાના પુત્ર ભરત (ઉં.વ.૬૦) તે બીના (લખી)ના પતિ. મોનીષ પાયલના પિતાશ્રી. નુપુર તથા વિષ્ણુના સસરા. સરલાબેન દિનેશકુમાર રુખાણા, પ્રવીણ, અશોકના ભાઇ. વિણાબેન તથા આશાબેનના દિયર, રીયાન સવ્યના દાદા. સ્વ. નેહા, ઝરણા, ભક્તિ, સુદીપ, રાજના કાકા. ધર્મેશ, એકતા જયેશ તન્ના, પુનિતના મામા. સ્વ. કાશીબેન રામદાસ ચંદેના નાના જમાઈ. તા. ૧-૨-૨૬ રવિવારના મુલુંડ મધ્યે રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૩-૨-૨૬ મંગળવારના સાંજે ૫.૩૦થી ૭. ઠે. પરમેશ્વરી સેન્ટર, ૧લે માળે, નંદનવન ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટની સામે, મદન મોહન માલવીયા રોડ, અચીજા હોટેલની પાસે, મુલુંડ (વેસ્ટ) લૌકિક વ્યવહાર બંધ છે.
સોરઠીયા પ્રજાપતિ કુંભાર જ્ઞાતિ ગામ વેરાવળ હાલ નવી મુંબઈ વાશી
વિશાલભાઈ પ્રવીણભાઈ ભરડવા, (ઉં. વ. ૩૨) તા. ૧-૨-૨૬, રવિવારના શ્રીરામશરણ પામ્યા છે, તેઓ જયાબેન તથા પ્રવીણભાઈ ભરડવાના પુત્ર. ગં.સ્વ. શાંતિબેન તથા સ્વ. જેઠાભાઇ નારણભાઈ ભરડવાના પૌત્ર. મયુરાબેન, સોનિયાબેન, ડિમ્પલબેન, યુગાન્તભાઈ, પરવભાઇ, વિધીબેન, ખુશીબેન, વિયંતિબેન, ભાવેશભાઈ અને પ્રિયંકાબેનના ભાઈ. દીપ્તિબેન ભરડવાના દિયર અને યોગેશભાઈ જૈન(ઢાકડ)ના સાળા, સદ્દગતની પ્રાર્થના સભા (કસુંબો) મંગળવાર, તા.૦૩-૦૨-૨૬ ના સમય ૪:૦૦ થી ૬:૦૦ કલાકે સાનપાડા ખાતે રાખેલ છે. ઠે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ હોલ, પ્લોટ નંબર-૬, સેક્ટર-૨, ઓરિએન્ટલ કોલેજની સામે, સાનપાડા રેલવે સ્ટેશન ની પાસે, સાનપાડા, નવી મુંબઈ.
મોખાના ચંદ્રકાંત નાનજી ભેદા (ઉ. વ. ૭૬) તા. ૩૧-૧-૨૬ ના દેવલોક ગમન કરેલ છે. વિમળાબેન નાનજીના સુપુત્ર. વર્ષાબેન (વેલબાઈ)ના પતિ, પ્રીતી, ડો. હેમલના પિતા. સી.એ. ડો. વસંત ભેદા, ઉર્મિલા, છસરાના મંજુલા/જયાના ભાઈ. બેરાજા લાછબાઈ પાલણ મામણિયાના જમાઇ. ગુણાનુવાદ સભા રાખેલ નથી. ડો. હેમલ ભેદા, ૫૦૩, મિથિલા,
નીલકંઠ કિંગડમ, વિદ્યાવિહાર (વે) મુંબઈ-૮૬.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
