મૂળ સરાડીયા હાલ ડોંબીવલી નરેશભાઇ રમેશભાઇ લખલાણી (ઉં.વ. ૫૬) તે સ્વ. રમેશભાઇ રૂગનાથભાઇ લખલાણીના પુત્ર. ભારતીબેનના પતિ. હીનાબેન તથા જૈનિશભાઈના પિતા. સ્વ. તા. ૨૪-૧-૨૬ શનિવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૯-૧-૨૬ ગુરુવારના ૩થી ૫. ઠે. શ્રીસ્વામિનારાયણ મંદિર, રાજીજી રોડ, રેલવે સ્ટેશનની બાજુમાં, ડોંબીવલી (ઇસ્ટ).
કચ્છી લોહાણા
મૂળ ગામ અંજારના હાલ ઘાટકોપર સ્વ. જયસિંહ વીરજી શેઠીયાના ધર્મપત્ની જયોતિબેન જયસિંહ શેઠીયા (ઉ.વ. ૭૫) તા. ૨૬-૧-૨૬ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. જીતેશભાઇ, ઉદયભાઇ (કનૈયો)ના માતુશ્રી. તે સંગીતા ઉદય શેઠીયાના સાસુમા, જીત અને ધીરના દાદીમા. પિયર પક્ષે કોઠારાવાલા ભવાનજી ગોપાલજી નવાણીના સુપુત્રી. સ્વ. બચુબેન વીરજી શેઠીયાના પુત્રવધૂ. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
નાઘેર દશા શ્રીમાળી
ઊના નિવાસી હાલ, પાટકો પર, સ્વ. મુકેશ મનવંતરાય શાહ (ઉં. વ. ૫૮) તે સ્વ. મનવંતરાય અને સ્વ. જસુમતીબહેનના પુત્ર. તે કુમુદિની, નીના, અંજના, અર્ચના, કૌશિકના ભાઈ, મોનિશ, મિતેનના સાળા. અદિતી અને પાર્થના મામા. સોમવાર તા. ૨૬-૦૧-૨૬ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
ટીકર રણ નિવાસી હાલ માટુંગા માતુશ્રી મુક્તાબેન કીરચંદ પોપટલાલ મહેતાના સુપુત્ર ઇન્દ્રકુમાર કિરચંદ (ઉ. વ. ૮૪) તે સ્વ. જયશ્રીબેનના પતિ શેઠ વનેચંદ ગોપાલજી લોદરિયાના જમાઇ. રાહુલભાઇ અને સ્વ. હિતેશભાઇના પિતાશ્રી. અ. સૌ જાગૃતિબેન અને ગં. સ્વ. વર્ષાબેનના સસરા. ફોરમ, દર્શન, મોનિકા અને સોનાલીના દાદા. મંગળવાર, તા. ૨૭-૧-૨૬ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન વિંછીયા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. શશીકાંતભાઇ (સુંદરભાઈ) તકલસી દામાણીના ધર્મપત્ની શારદાબેન (ઉ. વ. ૮૪) તે પિના અતુલભાઇ, રૂપલ અશ્વિનભાઇ, રૂપા અમિતભાઇના માતુશ્રી. રિદ્ધિ, મીતી, પાર્થ, તન્વી, નીતિ, હર્ષિલ, કેવલના દાદી. કેવલકુમાર, અજિતકુમારના દાદી સાસુ. પિયરપક્ષ લીંબડી નિવાસી હાલ મલાડ માતુશ્રી ચંપાબેન ઓધવજીભાઇ બાબરીયાના દીકરી શુક્રવાર, તા. ૨૩-૧-૨૬ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિસા શ્રીમાળી જૈન
સિહોર નિવાસી હાલ ઘાટકોપર રંભાબેન મણીલાલ દોશીના પુત્ર બળવંતરાય મણીલાલ દોશી (ઉં. વ. ૮૫) તા. ૨૪-૧-૨૬ના અરિહંતશરણ પામેલ છે. તે હીરાબેનના પતિ. પ્રીતિ, છાયા પારુલના પિતા. રાજેન્દ્રકુમાર, પ્રફુલ્લ કુમાર, વિપુલકુમારના સસરા. પ્રતિક, અભિક, શીખા, યાત્રિક, આદર્શ નંદિતાશ્રીજી (સાધ્વીજી મ.સા.)ના નાના. સ્વ. મહેન્દ્રભાઇ, ધીરુભાઇ, રજનીભાઇ, સ્વ. ધનલક્ષ્મીબેન, સ્વ. પ્રભાવતીબેનના ભાઇ. સસુર પક્ષે માણેકબેન વિરચંદ દોશીના જમાઇ. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
