ઝાલાવાડી વિશા શ્રીમાળી જૈન પાળિયાદ નિવાસી હાલ મુલુંડ સ્વ. રમેશભાઈ હિંમતલાલ ભારભાયાના ધર્મપત્ની અરુણાબેન (ઉ. વ. ૭૫) તે બાબુલાલ ઓઘડદાસ વસાણીની દીકરી તા. ૧૮-૧-૨૬ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે નીશીત તથા સ્વ. કોમલ નિલેશકુમાર ગાંધીના મમ્મી તથા ખ્યાતિના સાસુ. તથા દિનેશભાઇ તથા ભરતભાઇના ભાભી. સીમાબેન તથા બીનાબેનના જેઠાણી. કુશલ તથા કિશાના નાની. તથા દિયાનના દાદી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. રૂનવાલ ગ્રીન, મુલુંડ ગોરેગાંવ લીંક રોડ, નાહુર (વેસ્ટ).
જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈન ખીલોસ જામનગર નિવાસી હાલ ઘાટકોપર સ્વ.પદમશી પુરુષોતમ ઠક્કરના સુપુત્ર સૂર્યકાંત પદમશી ઠક્કર (ઉ.વ.૯૦) શુક્રવાર ૧૬ જાન્યુઆરી ૨૬ના અરિહંતશરણ પામેલ છે. અ. સૌ. મંજુલાબેનના પતિ. નિલેશ, મનીષ, ભાવના, સંગીતાના પિતાશ્રી. સ્મિતા, ગીતાંજલી, પંકજ પારેખ, જતીન દોશીના સસરા. તે તેજસ, કૃણાલ, ફોરમ, ગુંજન, -પાયલ, કેપુરના દાદા. તે હિંમતલાલ સવજી શાહના જમાઇ, ઠે. ૨બી, ગેલ્ડા જયોત, ૧૨ રાઇફલ રેન્જ રોડ, ઘાટકોપર (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
મોટા આસંબિયાના મેઘજી ખેરાજ ગડા (ઉં.વ. ૯૬) તા. ૧૭-૧-૨૬ના અવસાન પામ્યા છે. દેવકાબાઈ બેરાજ ગંગુના સુપુત્ર. લક્ષ્મીબેનના પતિ. નાની તુંબડીના સુંદરબેન મેઘજી પદમશી સાવલાના જમાઈ. ધીરેન, યોગેશ, જયેશ, જયશ્રી, હેમલતા (કુમુદ)ના પિતાશ્રી. દેવજી, ઘેલાભાઈ, ભવાનજી, વાંઢ કુંવરબાઈ દામજી રામજીના ભાઈ. પ્રા : શ્રી માટુંગા ક.શ્વે. મૂ.જૈન સંઘની નારાણજી શામજી વાડી (ટા. ૩ થી ૪.૩૦).

શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન દેશલપુર કંઠીના શામજી રામજી વીરા (ઉં. ૨. ૮૫) તા. ૧૭-૧-૨૬ના અરિહંત શરણ પામેલ છે. જેઠીબાઇ રામજી વિજપાર વીરાના સુપુત્ર. વિમળાના જીવનસાથી, કલ્પના, જયેશના પિતાશ્રી. વસનજી, તલકશી, નાનજી, ગંગાબાઇ, કસ્તુરબેન, ચંદ્રાવતી, નિર્મળાના ભાઇ. મુંદ્રા ભાણબાઇ ભાણજી જીવરાજના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જયેશ વીરા, સાંઇનાથ, સુરેન્દ્ર નિવાસ, આર.એચ.બી. રોડ, મુલુંડ, મુંબઇ-૮૦.
નાંગલપુરના મંજુલા ધીરજલાલ દેઢીયા (ઉ. વ. ૬૫) ૧૭-૧-૨૬નાં અવસાન પામેલ છે. રતનબેન કોરશી નથુના પુત્રવધુ. મઠાંબેન વસનજીના પુત્રી. ખારૂઆના કુસુમ અરવિંદ, રામાણીયા જયશ્રી વિનયના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ધીરજ કોરશી, એ-૨, વિસામો, નવનીતનગર, દેશલેપાડા, ડોંબીવલી (ઇ.)
ચોધારી વિશા શ્રીમાળી જૈન પાલીતાણા નિવાસી હાલ મુલુંડ ઇલાબેન કૈલેશભાઇ શેઠ (ઉ. વ. ૬૩) તા. ૧૯-૧-૨૬ સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ઉર્મિલાબેન હર્ષદરાય ઉમેચંદ શેઠના પુત્ર. કૈલેશભાઇની ધર્મપત્ની. સમૃદ્ધિ ધ્રુવિન દેસાઇના માતુશ્રી. કિર્તિભાઇ તથા અક્ષયભાઇના ભાભી. સ્વ. મિતાબેન ઇશ્વરકુમાર શાહ (આકોલા) તથા વસુંધરાબેન અજિતકુમાર શાહ (મુલુંડ)ના ભાભી. પિયર પક્ષે સ્વ. નવલચંદ ભાવચંદ શાહ (દાઠાવાળા) હાલ ભાવનગરની પુત્રી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
