ડેડાણ નિવાસી હાલ ઘાટકોપર- મુંબઈ સ્વ. વસંતરાય કાનજી ચિતલીયાના ધર્મપત્ની ગં. સ્વ. જસવંતીબેન (ઉ.વ. ૮૬) શનિવાર, તા. ૧૦.૦૧.૨૬ના શ્રીજીચરણ પામેલ છે. કમલેશ-કૃપા, ચંદ્રેશ-શ્રદ્ધા, કૌશલ-તૃપ્તિ, સોનલ-વિજય પારેખના માતુશ્રી. તે સ્વ. મથુરભાઈ-ઈલાબેન, બળવંતભાઈ- સરોજબેન, ભોગીભાઈ-જયશ્રીબેન, સ્વ. ઈન્દુબેન નરેન્દ્રભાઈ મહેતા, પ્રવીણાબેન અમરીષભાઈ ગાંધીના ભાભી. તે મહુવાવાળા કેસુરદાસ દુર્લભદાસ ગાંધીના દીકરી. તે સ્વ. ચંપકભાઈ, સ્વ. મંજુલાબેનના બેન. તે પંક્તિ-જેકીન, પાર્થ, વિદુષી, પ્રિયાંશી, વિધી- ગેરેટ અને પૂજનના દાદીની પ્રાર્થના સભા ગુરુવાર, તા. ૧૫.૧.૨૬ના ૪.૩૦થી ૬. ઠે. સ્વામીનારાયણ મંદિર, ૯૦ ફીટ રોડ, ગરોડીયા નગર, ઘાટકોપર (પૂર્વ). લૌકિક પ્રથા બંધ છે.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન ચભાડીયા નિવાસી હાલ મુલુંડ, સ્વ. કમળાબેન જયંતિલાલ ગાંધીના સુપુત્ર શરદભાઈ (ઉં.વ. ૭૪) તા. ૧૦.૧.૨૬ને શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે જ્યોતિબેનના પતિ. સ્વ. ધીરૂભાઈ, પ્રવિણભાઈ, સ્વ. રાજુભાઈ અને રસીલાબેન મહેન્દ્રભાઈના ભાઈ. તે વિશાલ, સ્વ. અમિત, મનિષ અને દિપેશના પિતાશ્રી. સસરાપક્ષે સ્વ. ડાયાલાલ ગિરધરલાલ મહેતા, પીપરાળીવાળાના જમાઈ. તે પ્રેમાબેન, મેઘાબેન અને શ્વેતાબેનના સસરા. શત્રુંજય ભાવયાત્રા તા. ૧૬.૧.૨૬ના ૯.૩૦થી ૧૨.૩૦. ઠે. જીવરાજ ભાણજી હોલ, અશોક હોલ, મેહુલ ટોકીઝ પાસે, મુલુંડ વેસ્ટ.
સમાયોયાના માતુશ્રી વિમળાબેન હીરજી ગાલા (ઉં. વ. ૮૧) તા. ૧૨-૧-૨૬ના અવસાન પામેલ છે. મઠાબાઇ મુરજીના પુત્રવધૂ. સ્વ. હીરજીભાઇના પત્ની. મનિષ, હીના, બીનાના માતુશ્રી. મઠાબેન ખીમજીના પુત્રી. હીરજી, કાંતિભાઇ, રમણીક, રતિલાલ, કુંદરોડીના દેવકાંબેન રવજી, વડાલાના જયવંતી વીરજી, નાની ખાખરના ભાનુબેન રમણિકના ભેન, પ્રાર્થના રાખેલ નથી. નિ. મનિષ હીરજી ગાલા, ૩૦૧, અનુપ એપા., ગોખલે રોડ, મુલુંડ (ઇ), મું. ૮૧.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
