દશા મોઢ માંડલિયા વિર્ણક જૂનાગઢ નિવાસી હાલ મુલુંડ સ્વ. બાલકૃષ્ણ તલકચંદ પટેલના ધર્મપત્ની.ગં. સ્વ. ભારતીબેન (ઉ. વ. ૭૮) તે પ્રજ્ઞેશ તથા મનિષના માતુશ્રી. અ. સૌ. બીજલ તથા અ. સૌ. દિપિકાના સાસુ. ચિ. ક્રિપા તથા ચિ. કયાનના દાદી. સ્વ. ચીમનભાઇ, સ્વ. ચંદુભાઇ, કિશોરભાઇ, દિપકભાઇ, સ્વ. વનિતાબેન, સ્વ. નિર્મળાબેન, સ્વ. મિનાક્ષીબેન, સ્વ. રશ્મીબેન, અ. સૌ. ઉમા રઘુવીર મહેતાના ભાભી. પિયરપક્ષે સ્વ. કુસુમબેન કરસનદાસ શેઠની દીકરી. તા. ૧૦-૧-૨૬ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૩-૧-૨૬ના પથી ૭. ઠે. ધ ક્રાઉન બેન્કવેટ હોલ,. સાતમે માળે, એન.એસ. રોડ, વિકાસ સેન્ટર, પેલેસ હોલની ઉપર, મુલુંડ (વેસ્ટ).
કચ્છી લોહાણા સ્વ. જાદવજી ખીમજી (ગંધા) ગામ મોડવદર વાળાના પત્ની જવેરબેન (ઉ. વ. ૧૦૮) તા. ૧૧-૧-૨૬ના રામશરણ પામેલ છે. તે પાર્વતીબેન હંસરાજ ચોથાણી ગામ ગઢસીસા વાળાની પુત્રી. તે સ્વ. વિઠ્ઠલદાસ, સ્વ. અરવિંદ ભાઇ, સ્વ. હેમાંશુભાઇ, પુષ્પાબેન તુલસીદાસ કતીરા, યોગેશભાઇ, ભરતભાઇ, ભક્તિબેન દિનેશ દાવડા તથા કાશ્મીરાના માતુશ્રી. સ્વ. પ્રભાબેન, સ્વ. દમયંતીબેન, સ્વ. અનસુયાબેન, મધુબેન તથા જયોત્સના બેનના સાસુમા. સ્વ. લાલજીભાઇ તથા સુરેશભાઇના ભાભી. સ્વ. મોરારજી પ્રેમજી ગઢસીસાવાળાની કાકાઇ બેન. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૩-૧-૨૬ના મંગળવારના ૫થી ૭. ઠે. લખમસિંહ નપુ હોલ, ચંદાવરકર રોડ, માટુંગા સે. રે.
હાલાઇ લોહાણા મૂળ ગામ જામ સલાયા હાલ મુંબઇ નિવાસી ગં. સ્વ. કમલાવતીબેન પ્રવીણચંદ્ર નથુભાઈ મજીઠીયા (ઉં. વ. ૮૫) તે ધીરેનભાઈ, ચેતનાબેન દિલેશભાઇ સોમૈયા તથા જયેશભાઇના માતુશ્રી. નીતાબેન, દિલેશભાઇ સોમૈયા તથા દેવલબેનના સાસુ. સ્વ. નારણદાસ નથુભાઇ મજીઠીયા, સ્વ. કરસનદાસ નથુભાઇ મજીઠીયા, સ્વ. મનોરમાબેન રણછોડદાસ કુટમુટપાના ભાભી. વિરાજ, શૈલી, કેજલ પૂજન શાહ, સચી, કરવી, હેત્વી, ઇશિતા અભિષેક ગણાત્રા તેમજ પ્રયાન, જિયાનના દાદીમા. તે સ્વ. જયાબેન દેવચંદભાઇ ચોલેરાના સુપુત્રી. તા. ૯-૧-૨૬ના રોજ શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે.બન્ને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૧૩-૧-૨૬ના સાંજે ૫થી ૭. ઠે. મહારાજા અગ્રસેન ભવન, ૩જે માળે, સ્વામી નારાયણ મંદિરની ઉપર, લવંડર બાગની બાજુમાં, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઇસ્ટ).
નાઘેર દશા શ્રીમાળી વણિક ગાંગડા નિવાસી અશ્વિન છબીલદાસ કામદારના ધર્મપત્ની અ. સૌ. મમતાબેન કામદાર (ઉ. વ. ૫૧) તે ગં. સ્વ. ચંદ્રિકાબેન વિજયભાઇ, નીલાબેન અતુલભાઇના દેરાણી. મીતાબેન મહેન્દ્રભાઈના ભાભી. નેહા દિપકકુમાર, નીરવ, ભૂમિ ઋષભકુમાર, વૈશાલી, બીજલ, અનીશના કાકી. તે હેતલ, સેજલના મામી. તે પિયર પક્ષે સ્વ. રંજનબેન હસમુખલાલ જયંતીલાલ ચાવડાના દીકરી. તા. ૧૨-૧-૨૬ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૩-૧-૨૬ મંગળવારના ૪.૩૦થી ૬. ઠે. શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ, પ્લોટ નં.૬૦-એ, રાજીવ ગાર્ડનની બાજુમાં, સેકટર-૨૯. વાશી, નવી મુંબઇ.
કચ્છી વિશા ઓશવાળ જૈન ચાંગડાઇના અ.સૌ. કલ્પનાબેન લલીત નાગડા (ઉં. વ. ૫૦) તા. ૧૦-૧-૨૬ નાઅવસાન પામેલ છે. દમયંતી લક્ષ્મીચંદ રાજપાલના પુત્રવધુ. લલીતના ધર્મપત્ની. પ્રણવ, નમનના માતુશ્રી. દમયંતી રતનશી હંસરાજ ગડાના પુત્રી. ભરત, સ્વ. રાજેશ, દેવપુરના વનિતા ગીરીશ નિસરના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. લલીત નાગડા, સાવંત પાર્ક, બિલ્ડીંગ નં. ૫, રૂમ નં. ૩૦૩, પુનીતનગર, અંબરનાથ (ઇસ્ટ) ૪૨૧૫૦૧. મોટા લાયજાના જયેશ લક્ષ્મીચંદ વોરા (ઉ. વ. ૫૫) તા. ૧૦.૧.૨૬ના અવસાન પામેલ છે. લીલબાઇ કેશવજીના પૌત્ર. ઝવેરબેન લક્ષ્મીચંદ કેશવજી વોરાના સુપુત્ર. હિતેન, નીતાના ભાઇ. નવાવાસ દેવકાંબેન લાલજી વીરાના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન અને ત્વચાદાન કરેલ છે. ઠે. હિતેન વોરા, ૯, યોગેશ સદન, હિંગવાલા લેન, ઘાટકોપર (ઇ.), મુંબઇ.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
