રતાડીયા ગણેશના જવેરબેન પ્રેમજી છેડા (ઉ. વ. ૮૪) તા. ૯-૧-૨૦૨૬ના અવસાન પાામેલ છે. વેલબાઇ હરશીના પુત્રવધુ. સ્વ. પ્રેમજીના ધર્મપત્નિ, અશ્વિન, વિપીન, પિયુષના માતુશ્રી, રતાડીયા ગ.ના ગંગાબાઇ ગાંગજી મારૂના સુપુત્રી. દામજી, પુષ્પા, સંસાર પક્ષે પૂ. મહાસતી ચંપકલતાજી, હેમલતા, નિર્મળા, કંચન, પ્રફુલ્લ, ધીરજ, સોનાલીના બેન પ્રાર્થના રાખેલ નથી. ત્વચાદાન કરેલ છે. ઠે. વિપીન પ્રેમજી છેડા, એ/૩૦૧, દીપરેખા સોસાયટી, મીઠાગર રોડ, સાલ્વી વાડી, મુલુંડ (ઈ).
ધોધારી લોહાણા મુંબઇ નિવાસી હાલ ભાયંદર દિલીપભાઇ રસિકલાલ ઠક્કર (ઉં. વ. ૭૮) તે દક્ષાબેન (નયનાબેન)ના પતિ. પ્રતિકભાઈ અને આરતી જીજ્ઞેશભાઈ કારીયાના પિતા. સ્વ. વિનોદભાઇ, સ્વ. પ્રમોદભાઇ, સ્વ. નયનભાઇ અને ગં. સ્વ ઇલાબેન ચંદ્રકાન્તભાઈ રાચ્છના ભાઇ. તે સુશિલાબેન બાબુભાઇ વસાણીના જમાઇ. કિરીટભાઇ બાબુભાઇ વસાણીના બનેવી. તે જીયાના નાના તા. ૧૧-૧-૨૬ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
