કચ્છી લોહાણા ગં. સ્વ. પૂર્ણિમા પ્રવીણચંદ્ર સોનેતા (ઉ. વ. ૭૭) કચ્છ ગામ વાંકી પત્રી હાલ ઘાટકોપર તે સ્વ. માણેકબેન રામજી સોનેતાના પુત્રવધૂ. તે સ્વ. લીલાવંતી રામજી કરસનદાસ પલણ ગામ મોટી વમોટીના સુપુત્રી તે શનિવાર, તા. ૩-૧-૨૬ના રામશરણ પામેલ છે. તે સ્વ. ધમેન્દ્ર, પ્રજ્ઞેશ તથા દિવ્યા મનીષ મજેઠીયાના માતુશ્રી. તે શિલ્પા તથા ઉર્વશીના સાસુમા. તે આશય, સ્ટ્ર તથા માહીના દાદીમા. સ્વ. કિરીટભાઇના ભાભી. પ્રાર્થનાસભા તા. ૫-૧-૨૬ સોમવારે ૫૦૧, પદમાવતી હોલ, એમ.જી. રોડ, શિવસેના ઓફિસની ઉપર, મુલુંડ (વેસ્ટ), ૫થી ૭. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
કચ્છી બ્રહ્મક્ષત્રિય ગામ ગુંદાલા હાલ ડોમ્બિવલી નિવાસી પ્રવિણચંદ્ર મોરારજી લીયા (ઉં. વ. ૮૫) તે સ્વ. સામાબેન મોરારજી લીયાના પુત્ર. અ.સૌ.સ્વ. પ્રવિણાબેન (નીરૂબેન)ના પતિ. સ્વ.ગોદાવરીબેન કાનજી ધાંધાના જમાઈ. હરેશ, હિતેશ, વિનેશ, કમલેશ, મનીષા (હેતલ) ના પિતાશ્રી. દિવ્યા, નયના, નેહા, પ્રમોદ ઘેલાના સસરા. દેવાંગ, જોઈતા, યશ, હિતાંશુ, હર્ષિલના દાદા. તેમની પ્રાર્થનાસભા ૫-૧-૨૬ સોમવારે ૪ થી ૫ પાંજીવાડી કાંજુરમાર્ગ (ઇસ્ટ).
ઘોઘારી દશા શ્રીમાળી વણિક સોનગઢ નિવાસી હાલ ઘાટકોપર ચંદ્રકાન્ત ભવાનીદાસ સંઘરાજકાના ધર્મપત્ની અ. સૌ. અરુણાબેન (ઉં.વ.૭૮) તે હિરેન, પ્રીતિ ચંદ્રેશકુમાર મોદી અને દીપાલી અમિશકુમાર ભગતના માતુશ્રી. હિનલ હિરેન સંઘરાજકાના સાસુ. ધ્રુમિલ, વત્સલના દાદી. નીધી, દેવાંશીના દાદીસાસુ. નીતા બીપીન સંથરાજકા, ચારુ ભરત સંથરાજકાના ભાભી. અમૃતલાલ પ્રભુદાસભાઇ મેહતલિયાના દીકરી. તા. ૩-૧-૨૬ના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૬-૧-૨૬ના બપોરે ૪થી ૬. ઠે. કેશવબાગ, નવરોજી લેન, ઘાટકોપર (પશ્ચિમ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન ગોંડલ નિવાસી હાલ તિલકનગર ચેમ્બુર સ્વ. છગનલાલ ચત્રભુજ પૂંજાણીના ધર્મપત્ની ગં. સ્વ. વિમળાબેન (ઉં. વ. ૯૧) તા. ૩-૧-૨૬ના અરિહંતશરણ પામેલ છે. તે અનિલભાઇ, પુનિતાબેન (પ્રફુલ્લાબેન) તથા રાજેશભાઇના માતૃશ્રી. મમતાબેન, પંકજભાઇ મકાણી તથા જયનીબેનના સાસુજી. હીના, જય, પ્રતિક તથા કિંજલના દાદી-નાની. તે ગોંડલ નિવાસી સ્વ ગિરિજાશંકર દોશી, સ્વ. કુસુમબેન ખારા, સ્વ. શોભનાબેન બાટવિયાના બેન. સ્વ. દલીચંદ ભાઇ, સ્વ. અમૃતલાલભાઇ, સ્વ. ભાનુભાઇ, સ્વ. લલિતાબેન મહેતા, સ્વ. દયાબેન બાવીસી, સ્વ જયાબેન સંઘરાજકા, સ્વ. મંજુલાબેન શાહ, ગં. સ્વ. ભાનુબેન દેસાઇ તથા સ્વ. વસંતબેન સંઘાણીના ભાભી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
