ઝાલાવાડી દશાશ્રીમાળી જૈન સુરેન્દ્રનગર નિવાસી હાલ થાટકોપર અમીચંદ જગજીવન કુવાડિયાના સુપુત્ર ગિરધરલાલ (ઉં.વ. ૯૧) તા. ૩૦.૧૨.૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. મીરાબહેનના પતિ. તે બીનાબેન, જયેશભાઈ અને તેજસ્વીબેનના પિતાશ્રી. તે સુજ્ઞાબેન, વિક્રમકુમાર અને ચેતનભાઈના સસરા. તે બાલચંદ દીપચંદ કોઠારીના જમાઈ. તે સ્વ. જયંતીભાઈ, સ્વ. અંજુબેન, સ્વ. સવિતાબેન, સ્વ. વિમળાબેન, સ્વ. મંજુબેનના ભાઈ. તે સૈજુલ કૃણાલ, આયુપી જશના દાદાની પ્રાર્થનાસભા તા. ૦૩.૦૧.૨૬ ૪થી ૬. ઠે. ભાનુશાલી વાડી, પહેલે માળે, તિલક રોડ, ઘાટકોપર ઈસ્ટ,
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન રાજકોટ નિવાસી હાલે થાટકોપર, સ્વ. શાન્તાબેન અમૃતલાલ પ્રેમચંદ મહેતાના સુપુત્ર મહેન્દ્રભાઈ (ઉં.વ. ૮૫), શનિવાર, તા. ૨૭.૧૨.૨૫ના અરિહંતશરણ પામેલ છે તે સુરેખાબેનના પતિ. ડિજિતા અને અમયના પિતા. તે સ્વ. હસમુખભાઈ, સ્વ. ભોગીભાઈ, સ્વ. હેમલતાબેન લીલાધર શાહ, તરુલતાબેન, સરયુબેન, સ્વ. દીનાબેન, ઉર્વશીબેનના ભાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી લોહાણા બાબરા નિવાસી હાલ ઘાટકોપર, ગં. સ્વ. લક્ષ્મીબેન લક્ષ્મીદાસ સચદેવ (ઉં.વ. ૯૬) મંગળવાર, તા. ૩.૧૨.૨૫ના શ્રીજીચરણ પામેલ છે. તે કેશવલાલ રણછોડદાસ ઠકરાળના દિકરી. તે પ્રવીણભાઈ, મધુબેનના ભાભી. તે સ્વ. કુસુમબેન શાંતીલાલ જટાણીયા, ભાવનાબેન કિર્તીકુમાર માખેચા, આરતીબેન હેમંતકુમાર ઠક્કરના માતુશ્રી. તે હસમુખભાઈ, દિનેશભાઈ, સવિતાબેનના બેન. હરેશભાઈ, મુકેશભાઈ, ઉપાબેન, પ્રિતીબેન, સ્નેહલ, જય, ગુરુના નાની. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ | છે.
હાલાઇ લોહાણા મૂળગામ કેશોદ હાલ મીરારોડ, ગં.સ્વ. મધુકાન્તાબેન તથા સ્વ. શશીકાંત ડાહ્યાલાલ માખેચાના પુત્ર કમલેશભાઈ માખેંચા (ઉ.વ.૬૧) ૩૦/૧૨/૨૫ના શ્રીજીશરણ પામેલ છે. તે જયાબેનના પતિ. ખુશ્બુ રોમિયો મસ્કરેનહાસ, વર્ષા સન્ની સિંહ, પ્રતીક-મયૂરીના પિતા. જતીન, ભાવેશ તથા મોના નરેશભાઈ ખાખરીયાના ભાઈ. સ્વ. મહેશભાઈ, જગદીશભાઈ, સ્વ. વિનોદભાઈ, મનુભાઈ, ભરતભાઈ, ગં. સ્વ. ભાનુબેન રાજેન્દ્ર પૌરાણા તથા કુંદનબેન કનૈયાલાલ મહેતાના ભત્રીજા પ્રાર્થનાસભા ૧/૧/૨૬ના ૫.૩૦ થી ૭.૦૦ હાલાઇ લોહાણા મહાજનવાડી, પહેલે માળે, શંકર મંદિર પાસે, એસ.વી. રોડ, કાંદિવલી વેસ્ટ.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
