કુંદરોડીના શાંતાબેન લાલજી (મગનભાઈ) કુંવરજી વિસરીયાના સુપુત્રી અ.સૌ. પ્રિતિ રાજેશ ઠક્કર (ઉં. વ. ૫૮) તા. ૨૧.૧૨.૨૫ના અવસાન પામ્યા છે. માંડવીના મીરાબેન જમનાદાસ કલ્યાણજી ઠક્કરના પુત્રવધુ. રાજેશના ધર્મપત્ની. સમીર, પાર્થ, પ્રશાંતના માતુશ્રી. ગિરીશ, પંકજ, નીરૂ ચંપક ગંગર, ભારતી જયંત ઘનજી, ચેતના મનોજ રામજીના બેન. પ્રા. શ્રી જીરાવલ્લા | પાર્શ્વનાથ જૈન દેરાસર, દેરાસર લેન, ઘાટકોપર (ઈસ્ટ). ટા. ૪ થી ૫.૩૦.
બિદડાના જયંતીલાલ પ્રેમજી દેઢીયા (પેઘાણી) (ઉં. વ. ૭૭) તા. ૨૧-૧૨-૨૫ના અવસાન પામેલ છે. મા. સાકરબાઇ/વેલબાઇ પ્રેમજી વીજપારના પુત્ર સ્વ. જપવંતીના પતિ. જયેશના પિતા. પ્રભાવતી વશનજી, રત્નપ્રભા દામજી, જ્યોતિ કાંતીલાલના દિયર/જેઠ/ભાઇ. ના. આસંભીયા મા. હીરબાઇ મોરારજી ગાલાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પુનમ જયેશ દેઢીયા, બી-૫૨, ઐશ્વર્યા ટાવર, ગૌશાલા રોડ, મુલુંડ (વેસ્ટ).
પત્રીના ભારતીબેન ધીરજલાલ ગાલા (ઉં. વ. ૬૮) તા. ૧૯-૧૨-૨૦૨૫ના અવસાન પામ્યા છે. ભાનુમતી ભાણજી નાનજી ગાલાના પુત્રવધૂ. ધીરજલાલના પત્ની. હાર્દિકના મમ્મી. કસ્તુરબેન મેઘજી સાવલાના પુત્રી. હરખચંદ, ઉર્મીલા, દિપકના બહેન, પ્રાર્થના રાખેલ નથી. નિ. શાંતીલાલ ધરોડ, ૪૦૧, પાર્શ્વ એપાર્ટમેન્ટ, ડો. આંબેડકર રોડ, મુલુંડ (વે.), મું. ૮૦.
કચ્છી ગુર્જર ગામ કચ્છ મુંદ્રાના હાલ ઘાટકોપર રાજેશ ચંદુલાલ શાહ (ઉ. વ. ૭૧) શનિવાર, તા. ૨૦-૧૨-૨૫ના પાવનભૂમિ ગિરનાર તિર્થ મુકામે અરિહંતશરણ પામેલ છે. સ્વ. માતુશ્રી લીલાવતીબેન ચંદુલાલ શાહના સુપુત્ર. રાજુલબેનના પતિ. દ્રષ્ટિ શ્રીરામ શાહ, મુક્તિ સાગર શાહના પિતાશ્રી. અર્જુન-અનાઇકાના નાના. સ્વ. હીના ચંદ્રકાંત સંઘવી, રશ્મિકાંતભાઇ, પન્નાબેન જયંત ગાંધીના ભાઇ. સ્વ. હંસાબેન આનંદભાઇ શાહ (ચેન્નઇ)ના જમાઇ. પ્રાર્થનાસભા ગિરનાર તિર્થ ભાવયાત્રા, સુમતિ ગુર્જર ભવન, સ્વસ્તિક પાર્ક, સુશ્રુત હોસ્પિટલની સામે, ચેમ્બુર, મુંબઇ-૪૦૦૦૭૧. બુધવાર, તા. ૨૪-૧૨-૨૫ના બપોરે ૩થી ૫.
કચ્છી લોહાણા કચ્છ માંડવી હાલ ચેમ્બુર સૌ. મીરાબેન જમનાદાસ કલ્યાણજી ઠક્કરના પુત્રવધૂ સૌ. પ્રીતી રાજેશ ઠક્કર (ઉં. વ. ૫૭) રાજેશના ધર્મપત્ની. કચ્છ કુંદરોડીના સ્વ. શાંતાબેન લાલજી કુંવરજી વિસરીયાના સુપુત્રી, સમીર, પ્રશાંત અને પાર્થના માતુશ્રી. સૌ. વિધીના સાસુ. જગદીશ અને જીતેન્દ્રના ભાઇના પત્ની. તા. ૨૧-૧૨-૨૫ના શ્રીરામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૩-૧૨-૨૫ના શ્રીજીરાવલા દેરાસર, દેરાસર લેન, ઘાટકોપર (પૂર્વ), સાંજે ૪થી ૫.૩૦. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
હાલાઈ લોહાણા ઘાણા નિવાસી ગં. પુષ્પાબેન ચંદ્રકાન્ત ઠક્કર (જોબનપુત્રા) (ઉ. વ. ૮૫) તે સ્વ. ચંદ્રકાંત રામદાસ જોબનપુત્રાના ધર્મપત્ની. તે સ્વ. મંગલદાસ, તેમ જ સ્વ. પરસોતમદાસ, સ્વ. નીમુબેન નટવરલાલ સાતા (કલ્યાણ)ના ભાભી. સંદીપ, રેખા મુકેશકુમાર કાનાબાર, ચી. નીલા સુનીલકુમાર પજવાણી તથા ચી. પ્રજ્ઞા નિતીનકુમાર અમલાણીના માતુશ્રી. વૈશાલીના સાસુ. ચી. પ્રતીકના દાદી. સ્વ. ધનકોરબેન ચત્રભુજ સુંદરજી પંચમતીયાના દીકરી. તે સોમવાર, તા. ૨૨-૧૨-૨૫ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૨૩-૧૨-૨૫ના ૪.૩૦થી ૬. ઠે. રઘુવંશી હોલ, ચાણા હાલાઇ લોહાણા મહાજનવાડી, ખારકર આળી થાણા (વેસ્ટ).
પત્રીના ભાણજી ખીમજી ગડા (શાહ) (ઉં.. વ. ૮૧) તા. ૨૦-૧૨-૨૫ ના અવસાના પામેલ છે. પાનબાઈ ખીમજી વરજાંગના પુત્ર. લક્ષ્મીના પતિ. નીતા, તરુણા, મનોજ, દિપેશના પિતા, હીરજી, દમયંતી, તારામતી, પુષ્પા, નીતીનના ભાઈ. વડાલા ખેતબાઈ રામજી શિવજીના જમાઈ. ત્વચાદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. ઠે. દિપેશ ગડા, જી-૪૦૫, નવનીતનગર, દેશલેપાડા, ડોંબિવલી (ઈ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
