કચ્છી રાજગોર ગામ ગુંદિયાલી (હજામડી વાડી), તરુણભાઈ (તુલીસદાસ) હરીરામ વ્યાસ (ઉં.વ. ૭૫) સ્વ. રતનબાઈ હરીરામ વાલજીના સુપુત્ર. હસ્તાબેનના પતિ તા. ૧૫-૧૨-૨૫ના અક્ષરવાસી થયા છે. તે વૈશાલી, વિશાલના પિતા. કમલકુમાર અને પલ્લવીના સસરા. વંદન, પ્રાર્થનાના દાદા સ્વ. રામજીભાઈ, પ્રાણજીવનભાઈ (સંભુભાઈ)ના નાના ભાઈ. સ્વ. દમયંતીબેન ખીમજી મોતા, ઝવેરબેન ગૌરીશંકર મોતા, વિજયાબેન રમેશભાઈ ગોર, જશોદાબેન ભૂપેન્દ્રભાઈ મોતાના ભાઈ. પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર બંધ છે. કે. ફ્લેટ નંબર ૦૦૧, રિંકિતા પેલેસ, દેસલે પાડા, ઓલ્ડ આઈસીસીઆઈ બોર્ડ ગાર્ડિયન સ્કૂલની સામે, ભોપર રોડ, ડોમ્બિવલી ઈસ્ટ.
હાલાઈ લોહાણા કરાચીવાલા સ્વ. લક્ષ્મીબેન ગોપાલજી રારછની સુપુત્રી ઈન્દુમતી (ઉ.વ. ૭૩) તે સ્વ. શંકરલાલ, નગીનભાઈ, સુરેશભાઈ તથા ભાવનાબેન મહેશકુમારના બહેન હાલે (પાટકોપર) મંગળવાર તા. ૧૬-૧૨-૨૫ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. ૪૦૩, કર્મ સંદેશ બિલ્ડિંગ, હીંગવાલા લેન, ઘાટકોપર (ઈસ્ટ).
ધુણેજવાળા હાલ ઘાટકોપર ધર્મેશભાઈ રમણિકલાલ શાહ (ઉં. વ. ૬૦) તે સૌ. કામિનીબેનના પતિ. તે સ્વ. સવિતાબેન તથા સ્વ. રમણિકલાલ દેવકરણ શાહના પુત્ર. સૂચિ.પ્રિયાંક તથા અ.સૌ. ધ્વનિ સાગરકુમાર શાહના પિતાશ્રી. તે અલકાબેન કાર્તિકભાઈ શાહ તથા મીતાબેન નિરેનભાઈ શાહના ભાઈ. પોરબંદરવાળા સ્વ. કોકિલાબેન તથા સ્વ. કિશોરલાલા ગોકળદાસ શાહના જમાઈ. સોમવાર, તા. ૧૫-૧૨-૨૫ના શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા ગુરુવારે, તા. ૧૮-૧૨-૨૫ના ૫.૩૦ થી ૭. ઠેઃ શ્રી બ્રાહ્મણ સેવા સમાજ ભવન, રામજી આશર સ્કૂલ પાસે, જોશી લેન, એમ. જી. રોડ, ઘાટકોપર
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
