રાયધણજરના રાહુલ વિસરીયા (ઉ. ૧.૪૯) તા. ૧૫-૧૨-૨૫ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન વિસનજીના પુત્ર. જસ્મીનના પતિ. સામીયા, પ્રીશાના પિતા. વિનોદ, મનિયા, અંજલીના ભાઈ. રસિકબાલા સી.એ. કિરીટ ગડાના જમાઈ. ચક્ષુદાન તથા ત્વચાદાન કરેલ છે. પ્રા. ધ પેલેસ બેંકવેટ્સ, વિકાસ સેન્ટર, એન. એસ. રોડ, મુલુંડ (વે), ટા. ૪ થી ૫.૩૦.
કચ્છી લોહાણા અ.સૌ. ભારતીબેન ભરતકુમાર રૂપારેલ (ઉ. વ. ૬૯) ગામ વર્ષા મેડી, હાલ ઘાટકોપર, તા. ૧૩/૧૨/૨૫ના શ્રીજીચરણ પામેલ છે. તે ભરતભાઈ હંસરાજ રૂપારેલના ધર્મપત્ની, સ્વ. રાજેશભાઈ તથા શ્રી ભાવેશભાઈ રૂપારેલના ભાભી. રૂષી તથા શ્રદ્ધા કિરણ શાહના માતૃશ્રી. ભાવિશા તથા કિરણ શાહના સાસુ. સ્વ.રામજી લીલાધર ખીયા( ધીરાવાણી)ના સુપુત્રી. પ્રાર્થનાસભા મંગળવાર તા. ૧૬/૧૨/૨૦૨૫ના સાંજે ૪.૩૦ થી ૬.૦૦. સ્થળઃ લાયન્સ ક્લબ ઓફ ઘાટકોપર, પ્લોટ ઈ-૧૩, ગારોડીયા નગર, ઘાટકો પર ઈસ્ટ.
કચ્છી લોહાણા કચ્છ ગામ અંજાર હાલ ઘાટકોપર, કિશોરભાઇ અદાસની (ઉ. વ. ૭૦) તે સ્વ. મોનજી કુંવરજી અદ્યસનીના પુત્ર તા. ૧૫-૧૨-૨૫ના અવસાન થયેલ છે. તે સ્વ. ઉપાબેન અને ગં.સ્વ. જયશ્રીબેનના પતિ. દીપા રાકેશ પંડયાના પિતાશ્રી. સ્વ. ભગવાનજી, સ્વ. પ્રભુદાસ, સ્વ. શાંતાબેન, સ્વ. હીરાબેન, સ્વ. દેવયાનીબેન તથા અ.સૌ. રેખાબેન અને નીતિનભાઇના ભાઇ. સ્વ. મંગલજી સુંદરજી અને સ્વ. ડુંગરશી મનજીભાઇ, સ્વ. કાન્તાબેન મંગળજી આથાના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૭-૧૨-૨૫ને બુધવારે ૪ થી ૬. શ્રી સ્વામિનારાયણ મંદિર, સરીતા પાર્ક, ગારોડિયા નગર, ૯૦ ફુટ રોડ, ઘાટકોપર ઇસ્ટ, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ગામ ભચાઉના કરમાબેન પરબત મણસી મુરાભાઈ સાવલાના પુત્રવધુ જવેર (ઉં.વ. ૭૫) સોમવાર, તા. ૧૫-૧૨-૨૫ના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. તે હરિલાલના પત્ની. સામખીયારીના ગોમતીબેન બચુભાઈ ખીમજી નીસરના પુત્રી. રાહુલ, જલ્પા, જીજ્ઞાના માતુશ્રી. વંદના, નિલેશ, અશ્વિનના સાસુ. દેશના, ઘેયાંશીના દાદી. પ્રાર્થના ગુરુવાર, તા. ૧૮-૧૨-૨૫ના સવારે ૧૦ થી ૧૧.૩૦, સ્થળઃ વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, એલ. ટી. રોડ, ડાયમંડ સિનેમાની સામે, બોરીવલી વેસ્ટ.
સાવરકુંડલા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. લીલાવંતી નગીનદાસ દોશીના પુત્ર મહેશભાઈ (ઉં.વ. ૭૮) તે સ્વ. હંસાબેનના પતિ. ભાનુબેન, સ્વ. જયાબેન, સ્મિતાબેન, શૈલેષભાઈના ભાઈ. હીરાલક્ષ્મીબેન પ્રાણલાલ મહેતાના જમાઈ. અમિત, અલ્પા, મેઘના, ધર્મેશકુમારના પિતાશ્રી/સસરા, આરવ, ગિનીકા, નીત, ઈશાની, લીશીના દાદા/નાના સોમવાર, ता. ૧૫-૧૨-૨ ૫ના અરિહંતશરણ પામેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
