મોટા આસંબીયાના જ્યોત્સનાબેન કિશોર છેડા (ઉં.વ. ૭૦) તા. ૯-૧૨-૨૫ના અવસાન પામેલ છે. સુંદરબાઈ નાનજીના પુત્રવધૂ કિશોરના ધર્મપત્ની. સ્વ. અલ્પા, મયુર, જયના માતુશ્રી. માંડવી જયાબેન જયંતીલાલ જોષીના પુત્રી. રાજકોટ રસીલા કરુણાશંકર, રવિન્દ્રના બેન શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં.કરસન લઘુ નીસર હોલ, દાદર (વે), ટા. ૪ થી ૫.૩૦. ચલુદાન, ત્વચાદાન કરેલ છે. નિ. કિશોર છેડા. ૨૫/૪, પવઈ ચૌક, મુલુંડ કોલોની, મું-૮૨.
વિરમગામ નિવાસી હાલ વિદ્યાવિહાર ગં.સ્વ. શ્રીમતી નિર્મલા નવીનચંદ્ર પરીખ તે સ્વ. નવીનચંદ્ર જયંતીલાલ પરીખના ધર્મપત્ની તથા સમીર નવીનચંદ્ર પરીખ, તૃપ્તિ પરેશ મહેતા, ફાલ્ગુની ચેતન ઘેલાણી, કામિની પરેશ મહેતાના માતૃશ્રી. તે ડિમ્પલ સમીર પરીખના સાસુ. તારીખ ૧૦-૧૨-૨૫ બુધવારેના રોજ શ્રીજીચરણ પામ્યા છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી કડવા પાટીદાર સ્વ. ચંચલબેન કેશવલાલ ભીમાણી (ઉં. વ. ૭૫) કચ્છ ગામ રત્નાપર (મઉ) હાલ વિદ્યાવિહાર તા. ૯-૧૨-૨૫ મંગળવારે બપોરે રામશરણ પામ્યા છે. તે સ્વ. કેશવલાલ શિવજી ભીમાણીના ધર્મપત્ની. જગદીશભાઇ, મનીષાબેન, અશ્વિન, ગીતાબેન સુરેશ, અર્ચનાબેન, વિનીતના માતુશ્રી. વર્ષાબેનના સાસુ. વારિજ, ઋપી, મુસ્કાનના દાદી-નાની, પુરુષોતમભાઇ, સ્વ. શાંતાબેન, શશીકાંતભાઇ રમેશભાઇના ભાભી. કાંતાબેન, અરુણાબેન, ધીરજબેનના જેઠાણી. તે સ્વ. વાલજી કરમશી નાકરાણી ગામ કાશીપુરા કંપાના દીકરી. પ્રાર્થનાસભા તા. ૧૨-૧૨-૨૫ના શુક્રવારના બપોરે ૩.૩૦થી ૫. ઠે.ઇન્ટરલિંક હોલ, બી-વિંગ. નિલકંઠ બિઝનેસ પાર્ક, બીજે માળે, વિદ્યાવિહાર (વેસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન ફાટસર (પરવડી) નિવાસી હાલ ડોમ્બિવલી ભાવચંદભાઇ કુંવરજીભાઈ શાહના સુપુત્ર મનસુખલાલના ધર્મપત્ની કૈલાશબેન (ઉં. વ. ૭૬) તા. ૯-૧૨-૨૫ના મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે સંજયભાઇ, વિજયભાઇ, સ્વ. રેખાબેન (છાયાબેન) જયેશકુમાર, રીટાબેન ભાવેશકુમારના માતુશ્રી. સંગીતાબેનના સાસુ. મનન અને સૃષ્ટિના દાદી. તે રમેશભાઇ, ચંદ્રકાંતભાઇ, નવીનભાઇ, દિનેશભાઇ, જયાબેન ચંદુલાલ, કાંતાબેન નવનીતરાય, ગજરાબેન હિંમતલાલ, ગુણીબેન મહેશકુમારના ભાભી. જાદવજીભાઇ નરસીભાઇ વરતેજવાળાની દીકરી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન મુંદ્રાના સુરેખાબેન રાંભિયા (ઉ.વ. ૬૬) તા. ૧૦/૧૨/૨૫ના અવસાન પામેલ છે. પ્રવિણ હીરજીના ધર્મપત્ની. કુંવરબાઇ હીરજી ચાંપશીના પુત્રવધૂ. અમૃતબેન પોપટલાલની સુપુત્રી, કિશોર, જયંત, કપાયાના કલ્પના જયંતિલાલ ધનજીના બેન. પ્રા. શ્રી સુમતિનાથ સ્વામી જૈન દેરાસર તથા નુતન આરાધના ભવન, પ્લોટ નં. ૫,૬. બી, નાથાલાલ પારેખ માર્ગ, ગુજરાત કલબની બાજુમાં, માટુંગા (સે.રે.), મું. ૧૯. સ. ૩ થી ૪.૩૦.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
