કચ્છી લોહાણા ગામ ગઢશીશા અ.સૌ. દિપાબેન (રંજના) દિલીપકુમાર ઠક્કર (ખટાઉ) (ઉ.વ. ૭૨) તે વલ્લભભાઈ પેરાજ ખટાઉના પુત્રવધુ તે લીલાવતી શંભુલાલ ઠક્કરના સુપુત્રી. તે ભારતી (ફાલ્ગુની) ચંદ્રકાન્ત માણેક, રેખા પંકજભાઈ સોમૈયા, ઉંમા સુધીર સોમૈયાની મોટી બહેન. તે શ્રદ્ધા રાજ કાપડિયા તથા હેતલ વરુણ શાહના માતુશ્રી. તા. ૦૮-૧૨-૨૫ના અવસાન થયેલ છે. તેમની પ્રાર્થના તા. ૧૧-૧૨-૨૫ના સ્વામિનારાયણ મંદિર, સરિતા પાર્ક, ગરોડિયા નગર (૯૦ ફીટ રોડ), ઘાટકોપર (ઈસ્ટ), ૪.૦૦થી ૬.૦૦. (લૌકિક વ્યવહાર બંધ છે).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન બિલખા નિવાસી હાલ ઘાટકોપર, સ્વ. પ્રવિણચંદ્ર કાનજીભાઈ લાઠીયાનાં ધર્મપત્ની ગં. સ્વ. મધુબેન (ઉં.વ. ૮૫) તા. ૮-૧૨-૨૫નાં અરિહંતશરણ પામેલ છે. અ.સૌ. વર્ષા-મનીશ લાઠીયા, અ.સૌ. અલ્પા સમીરભાઈ રૂપાણી, અ.સૌ. કવિતા ચેતનભાઈ શાહનાં મમ્મી. અ.સૌ. દ્રિષ્ટી-પાર્થ, કાનમ તથા શૈલીનાં દાદી/નાની તે સ્વ. વિનોદભાઈ, ભરતભાઈ, ભાસ્કરભાઈ, અ.સૌ. વર્ષાબેન પ્રદીપભાઈ દેસાઈનાં કાકી. સાવરકુંડલા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. કંચનબેન કપુરચંદ પારેખનાં દીકરી. તે સ્વ. પ્રતાપભાઈ પારેખ, લલિતભાઈ પારેખ, સ્વ. અતુલભાઈ પારેખ, સ્વ. કળાબેન સંઘરાજકા, અ.સૌ. હંસાબેન સરવૈયા, અ.સૌ. દમયંતિબેન ખોખાણી, અ.સૌ. રંજનબેન ડેલીવાળા, ગં. સ્વ. જ્યોતિબેન લાખાણી, ગં. સ્વ. રેખાબેન ઘેલાણીનાં બહેન. પ્રાર્થનાસભા લાયન્સ હોલ, ગરોડિયાનગર, ઘાટકોપર ઈસ્ટ, તા. ૧૧- ૧૨-૨૫નાં સાંજના ૪થી ૬.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન મોટા ખુંટવડા નિવાસી હાલ ડોમ્બિવલી સ્વ. જયસુખલાલ પ્રભુદાસ દોશીના ધર્મપત્ની અનસુયાબેન (ઉ.વ. ૭૪) તા. ૮-૧૨-૨૫, સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે નિશા કિર્તીકુમાર દોશી, સેહુલના માતુશ્રી. કૃપા, ભાવિ, પાર્શ્વના નાની. મનસુખલાલ, ગુણવંતરાય, સ્વ. પ્રતાપરાય, જિતેન્દ્રભાઈ, પંકજભાઈ, ઈન્દુબેન, અંબાલાલ, હંસાબેન પ્રવિણચંદ્ર, સુશીલાબેન સુરેશભાઈના ભાભી. પુષ્પાબેન, સ્વ. લતાબેન, સ્વ. લીનાબેન, સ્વ. ભાવનાબેન, મીતાબેનના જેઠાણી. પિયર પક્ષે જગજીવનદાસ હરિલાલ ડેલીવાળાના દીકરી (જાળીલા) નિવાસી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ચિપલુનકર રોડ, અનુપમ હોસ્પિટલની પાછળ, ગણેશ કોલ્ડ્રેિ કસની બાજુમાં, ડોમ્બીવલી ઈસ્ટ.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
