દશા શ્રીમાળી ઝાલાવાડી જૈન
ઘાટકોપર સ્થિત મહાસુખભાઇ હરીચંદ બોટાદરા (ઉ. વ. ૮૫) તા. ૬-૧૨-૨૫ શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે મણીબહેન હરીચંદ બોટાદરાના સુપુત્ર. તે રતિલાલ ન્યાલચંદ શાહના જમાઇ. તે ઉપાબેન મહાસુખભાઇ બોટાદરાના પતિ. તે ચંદ્રકાંતભાઇ, અનુભાઈ, કાંતિભાઈ, પ્રવીણભાઇ, ગુણવંતીબેન, શારદાબેન, મીનાબેનના ભાઇ. તે સુનિલ મહાસુખ બોટાદરા, નીલમ દિવ્યેશ શાહ, પ્રીતિ મનીષ શેઠના પિતાશ્રી. તે શીતલ સુનિલ બોટાદરાના સસરા. લૌકિક વ્યવહાર બંધ છે.
ગાલા છસરા હાલે ડોંબિવલીના ભાવેશ પોપટલાલ (ઉ.વ.૫૨)૦૪-૧૨-૨૫ના અવસાન પામેલ છે. માતુશ્રી વેલબાઈ કુંવરજી પેલાના પૌત્ર. અમૃતબેન પોપટલાલ કુંવરજી ગાલાના સુપુત્ર. ભારતીબેનના ભાઈ. રતાડીયા ગ.ના લક્ષ્મીબેન ખીમજી ધનજી સાવલાના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ભારતી ધીરજ છેડા, ૧૦૧, એ વીંગ, ન્યુ અવંતીકા કો.ઓ.હા.સો., મઢવી બંગલાની પાછળ, રાજાજી રોડ, ડોંબિવલી (ઈ), ૪૨૧૨૦૧.
આધોઇના હર્ષાબેન વિનોદ નિસર (ઉ.વ.૫૫) તા. ૫-૧૨-૨૫ના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. ગં.સ્વ. પુનઈબેન રાજાભાઈના પુત્રવધુ. વિનોદના ધર્મપત્ની. પૂજા, મિહિરના માતુશ્રી. સ્વ. લક્ષ્મીબેન ડુંગરશી બુરીચાના દીકરી. સ્વ.સતીશ, નેમચંદ, નવિન, પ્રભા, વિમળા, નીતા, કલ્પનાના બહેન. પ્રાર્થના સભા : સોમવાર, તા. ૮.૧૨.૨૫. સવારે ૧૦.૦૦ થી ૧૧.૩૦. નારણજી શામજી વાડી, માટુંગા (સે.રે.). પ્રાર્થના પછી ભર વિધી રાખેલ છે. નિવાસ સ્થાન : મીહીર નિસર, ૧૦૧ નક્ષત્ર, વી.એન. પૂરવ માર્ગ, ચેમ્બુર નાકા. ૭૧.
કચ્છી બ્રહ્મક્ષત્રિય
જેન્તીલાલ (ઉં. વ.૮૫) મૂળ ગામ મઉ મોટી હાલે મુલુંડ, ૪/૧૨/૨૫ ને ગુરૂવારના રોજ રામશરણ પામ્યા છે. તે સ્વ. સાકરબેન જેઠાલાલ રાજાવાડાના પુત્ર. ગં. સ્વ. નર્મદાબેનના પતિ. હીરજી નેણશી છાટબાર પાવડા મોટાના જમાઈ. મીના મનોજભાઈ શનિશ્ચરા, હર્ષા ધીરજ ટાટારીયા, ગીતા નીતીન વીંછી, માયા નીલેશ બોસમીયા તથા અરવિંદભાઈના પિતાશ્રી. હર્ષ અને જીતના દાદા. પ્રાર્થના સભા તા. ૮/૧૨/૨૫ને સોમવારના સાંજે ૪ થી ૫, પાંજી વાડી, કાંજુરમાર્ગ (પૂર્વ). દશાવ પ્રથા બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
