કચ્છી લોહાણા સ્વ. યોગેન્દ્ર શ્રોફના ધર્મપત્ની દીપા (ઉ. વ. ૭૬) તે સ્વ. રૂક્ષ્મણીબેન તથા સ્વ. વિસનજી કાનજી શ્રોફના પુત્રવધૂ. સ્વ. હંસરાજભાઇ ધાબડીવાલાના સુપુત્રી. તા. ૨૯ નવેમ્બર શનિવારના દિને શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
ગામ અંજાર, હાલ કોપરખૈરણે, ગં. સ્વ. જશોદાબેન (ઉં. વ. ૯૫) તે સ્વ. મંગલજી મોતીરામ કોડરાણીના ધર્મપત્ની, સ્વ. ખટાઉ માણેક (વરસામેડી)ના પુત્રી. સ્વ. જમનાદાસ કોડરાણી, ગં.સ્વ. કાંતાબેન ચત્રભુજ કોટક, સ્વ. દેવકાબેન દયાળજી રવાસીયા, કંચનબેન વિસનજી ઠક્કર, મધુબેન પ્રતાપ પલણ, ગં.સ્વ. ચંદ્રિકાબેન અરૂણ ભીડ, સરોજબેન ઘનશ્યામ દૈયાના માતાજી, સ્વ. અ.સૌ. પુષ્પાબેન જમનાદાસ કોડરાણીના સાસુમા. દીપક, છાયા રાજેશ ધીરાવાણી, મનિષા મહેશ ઘેરાઈ, જીગ્ના રાકેશ તન્નાના દાદીમા. તા. ૨૯-૧૧-૨૫ના રામશરણ પામેલ છે. એમની બંને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર તા. ૨-૧૨-૨૫ ૫ થી ૬.૩૦. શ્રી કચ્છી લોહાણા મહાજનવાડી, આર.આર.ટી. રોડ, મુલુન્ડ વે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી ભાનુશાળી ગોધરા નિવાસી, હાલ મુંબઇ તે સ્વ. છગનલાલ વેલજી જોઇશર અને સ્વ. ડાઇબાઇના સુપુત્ર પ્રતાપભાઇ છગનલાલ જોઇશર (ઉં. વ. ૮૬) તા. ૨૮-૧૧-૨૫ના શ્રીજીચરણ પામેલ છે. તે દેવયાનીબેનના પતિ. તે પૌલોમી, પ્રેમલ, દેવલના પિતાશ્રી. રાકેશભાઈ મજેઠિયા અને ફાલ્ગુની બેનના સસરા. તે સનાયાના દાદાજી. તે જમનાબેન, દેવયાનીબેન ગીરીશભાઇ જોશી, મુકુલભાઇ, ચંદ્રેશભાઇ અને કેતનભાઇના મોટાભાઇ. તે મીનાબેન અને ચિત્રાબેનના જેઠ. તે બોટાદ નિવાસી સ્વ. ધીરજલાલ છોટાલાલ શાહ અને સ્વ. ઇન્દુમતીબેનના જમાઇ. તેમની પ્રાર્થનાસભા તા. ૨-૧૨-૨૫ના સાંજે પથી ૭. ઠે. શ્રી ઝવેરબેન પોપટલાલ સભાગૃહ, ઘાટકોપર (ઇસ્ટ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
