નાગલપુરના યોગેશ ગંગર (ઉ.વ. ૪૭) તા. ૨૫-૧૧-૨૫ના અવસાન પામેલ છે. માતુશ્રી હીરાવંતીબેન હીંમતલાલના સુપુત્ર. ખ્યાતિના પતિ. યશના પિતા. નંદાસરના અર્ચના હસમુખ ગાલા, તલવાણાના હેતલ પ્રિતેશ દેઢીયાના ભાઇ. બાયઠના માતુશ્રી સોનબાઇ મુરજી ગોસરના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. ખ્યાતિ ગંગર, જયશ્રી નિવાસ, ૧લે માળે, પંચ પરમેશ્વર મંદિર રોડ, યશવંત સોસા.ની બાજુમાં, પડવલનગર, વાગલે ઇસ્ટેટ, થાણા-૬૦૪.
કચ્છ વાગડ લોહાણા ગામ મનફરા હાલ ડોમ્બિવલી સ્વ. પ્રભાબેન વાલજીભાઈ પોપટના પુત્ર કિશોરભાઈના ધર્મપત્ની અ.સૌ. વર્ષાબેન (ઉ.વ. ૬૬) તે આણંદ નિવાસી, રમેશભાઈ ચંદારાણાના પુત્રી. તે ધવલભાઈના માતોશ્રી. સુમોનાબેનના સાસુ. ગં.સ્વ. જયશ્રીબેન જશવંતભાઈ ઠક્કર, સ્વ. જીતેન્દ્રભાઈ, અ.સૌ. કુસુમબેન રાજેશભાઈ ઠક્કર, અ.સૌ. દક્ષાબેન હરીશભાઈ ઠક્કર, સ્વ. ભાનુમતીબેન રમેશભાઈ મીરાણીના ભાભી તા. ૨૫-૧૧-૨૫ના શ્રીજીના ધામમા સીધાવેલ છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૭-૧૧-૨ ૫ને ગુરુવારને શ્રી સ્વામિનારાયણ મંદિર, રાજાજી રોડ, ડોમ્બિવલી (ઈસ્ટ). ૪.૦૦થી ૫.૩૦ સુધી રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ખિજડાયાંવાળા હાલ થાણા મુંબઈ, મુકુલભાઈ શશીકાંત ત્રિવેદી (ઉ.વ. ૭૨) તા. ૨૨/૧૧/૨૫ના કૈલાશવાસી પામ્યા છે. તે ચાર્વીબેન ચિરાગકુમારના પિતા. ચિરાગકુમાર હુર્ષદભાઈના સસરા. હિમાંશુ, મયંક, જિજ્ઞાસા ચૈતન્યકુમાર દિક્ષીત, જયશ્રીબેન મહેન્દ્રભાઈ, દિપક નટવરલાલ, રેખાબેન ભરતભાઈ, દિપ્તીબેન અશોકકુમાર, ચેતન નટવરલાલના ભાઈ. ભાનુશંકર રતિલાલ પાઠક તથા દિનેશભાઇ રતિલાલ પાઠકના (ગારિયાધાર)ના ભાણેજ. તે ઉષાબેન, મીતાબેન, હર્ષાબેન તથા બિંદુબેનના જેઠ. બેસણું તા.૨૭/૧૧/૨૫ના ગુરુવાર ૫ થી ૭. સ્થળ : ૬૦૪-એ વિંગ, શેહનાઈ લોકપુરમ ગ્લેડિસ સલવારિસ રોડ, થાણા- વેસ્ટ.
ઘોઘારી મોઢ વણિક મૂળ શિહોર, હાલ ઘાટકોપર, સ્વ. ચંદ્રભાગાબેન તથા સ્વ. મનમોહનદાસ મહેતાના સુપુત્ર ધીરજ (ધીરુભાઈ) મહેતા મંગળવાર, તા. ૨૫-૧૧-૨૫ના શ્રીજીચરણ પામ્યા છે. પત્નીઃ ભારતી મહેતા. પુત્ર-પુત્રવધૂઃ અપૂર્વ અને રીના, પુત્રી-જમાઈ; જેસલ અને રાજીવ મહેતા, ભાઈ-બહેનોઃ પૂર્ણિમાબેન સરખેડી, મીનાબેન પરીખ, સ્વ. દ્રુપદભાઈ (ચંદુભાઈ), જનકભાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૨૭-૧૧-૨૫ના ૪.૦૦ થી ૬.૦૦. સ્થળ: બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, સંસ્કાર કેન્દ્ર, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર પૂર્વ.
કચ્છી લોહાણા કચ્છ ગામ અંજાર, હાલે મુલુંડ કમલ લક્ષ્મીદાસ ઠક્કર (આડાસાણી) (ઉં.વ. ૭૨) તે સ્વ. વીણા ઠક્કરના પતિ. જયદીપભાઈ, હરીશભાઈ, મધુબેન અને સ્વ. પ્રવીણાબેનના ભાઈ. દિપેશ અને ગ્રીષ્માના પિતા. અમિતભાઈ પૌવા, રશ્મિ ઠક્કરના સસરા. જેતિક, પ્રીત, વૃષભના દાદા. સ્વ. શાંતાબેન વેલજી ગણાત્રાના જમાઈ. તા. ૨૬-૧૧-૨૫ના શ્રીરામશરણ પામ્યા છે. બન્ને પક્ષોની પ્રાર્થનાસભા તા. ૨૯-૧૧-૨૫ના ૫ થી ૬. સ્થળ: મહાજન વાડી, ગ્રાઉન્ડ ફ્લોર, રામ રતન ત્રિવેદી રોડ, મુલુંડ પશ્ચિમ. લૌકિક વ્યવહાર બંધ છે.
For more details… Contact 9322529232 / 9324483455
