કચ્છી લોહાણા – સ્વ. લલીતાબેન ભગવાનદાસ હંસરાજ રૂપારેલ (ઠક્કર) કચ્છ ગામ તુણા ખામગાંવ નિવાસી હાલે નાશિક રોડના મોટા પુત્ર જગદીશ રૂપારેલ (ઠક્કર) (ઉં.વ. ૬૯) મંગળવાર, તા. ૧૪-૧૦-૨૫ના રામશરણ પામેલ છે. તે ભાવનાબેનના પતિ. પ્રતિક્ષા અભિષેક ચંદન, હર્ષિકા અશ્વિન શ્રીવાસ્તવના પિતાશ્રી. ચેતન, હર્ષા, સ્વ. રેખાબેન, મીન, સુધા, મીતાના મોટાભાઈ. સ્વ. લિલાવંતીબેન અમૃતલાલ શેઠિયા કચ્છ ગામ અંજારવાળાના નાના જમાઈ. તે સ્વ. બીનાબેન, સ્વ. નરોત્તમભાઈ, મીલન, દીપક, સ્વ. સંજયના બનેવી. બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧૭-૧૦-૨૫ના ૫.૦૦થી ૭.૦૦. શ્રી. કચ્છી લોહાણા મહાજનવાડી, પવાણી બેન્કવેટ હોલ, ૧લે માળે, આર.આર.ટી. રોડ, મુલુંડ (વેસ્ટ). (લૌકિક વ્યવહાર બંધ છે.)
સ્વ. જયાબેન મોહનલાલ વેલજી રાયચના કચ્છ ગામ મોટા ભાડીયાવાળાના સુપુત્ર દીપક રાયચના (ઉ.વ. ૫૫) સ્વ. મોરારજી માવજી જોબનપુત્રા કચ્છ વડાલાવાળાના નાના જમાઇ. ગં. સ્વ. સપનાબેનના પતિ તા. ૧૫-૧૦-૨૫ના રામશરણ પામેલ છે. તે આતીશ તથા મોનીલના પિતાશ્રી. ભાવેશભાઇ તથા પ્રીતિબેન સુરેશ કેસરિયાના ભાઇ. તે કરણ ને દૃષ્ટિના મોટા બાપા. બંન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૭-૧૦-૨૫ના ૪.૩૦થી ૬. કે. કચ્છી લોહાર વાડી ગ્રાઉન્ડ ફલોર, લક્ષ્મીનારાયણ લેન માટુંગા (સેન્ટ્રલ). લૌકિક વ્યવહાર બંધ છે.
જનકકુમારી રાણા (ઉં. વ. ૮૬) તે અજિતસિંહ રાણાનાં પત્ની. તે રાજેન્દ્રસિંહ રાણાનાં માતુશ્રી શ્રીજીચરણ પામેલ છે. તેમની અંતિમવિધિ ગુરુવારે કરવામાં આવી હતી. સ્થળઃ અજિતસિંહ રાણા, રૂમ. નં.૫-૬, હેમા સ્મૃતિ બિલ્ડિંગ, ૧૮-બી ચિત્રરંજન નગર કો. ઓપ હાઉસિંગ સોસાયટી, ઘાટકોપર-પૂર્વ, મુંબઇ. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છ ગામ વમોટી મોટી હાલે મુલુન્ડ વેસ્ટ, સ્વ. જશોદાબેન (ઉં. વ. ૭૭) તે સ્વ. ભાનુશંકર લીલાધર સોનપારના ધર્મપત્ની. સ્વ. કેસરબેન લીલાધર ત્રિકમજી સોનપારના પુત્રવધૂ. સ્વ. લક્ષ્મીબેન વિશ્વનાથ ગાવડીયા નલિયાવાળાની પુત્રી. યોગેશ (રાજા), પરિમલ, દર્શના નીતિન ખિયરા, ધર્મિષ્ઠા વિજય ધરાદેવ, મીના રમેશ સૂર્યવંશીના માતા. ભૂમિકા અને તેજલના સાસુમાં તા. ૧૫.૧૦.૨૫ના અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૭.૧૦.૨૦૨૫ના શુક્રવાર ૫ થી ૭. સારસ્વત વાડી, ગ્રાઉન્ડ ફ્લોર, ઝવેરરોડ, મુલુન્ડ વેસ્ટ.
કચ્છી લોહાણા ગામ તેરાના હાલે માટુંગા, સ્વ. લક્ષ્મીબેન દેવજી ગણાત્રા(સદાવ્રતીયા)ના પુત્રવધૂ અ.સૌ. જ્યોતિબેન કિશોર ગણાત્રા(ઠક્કર) (ઉ. વ.૭૫) તે સ્વ. પાર્વતીબેન શામજી પાબારી ગામ અંજારના પુત્રી. તે ગં.સ્વ. સુશીલાબેન પ્રતાપ ગણાત્રાના દેરાણી. નિમિષા ગિરીશ ભ્રમત, વિદ્યા ભાવેન કેનિયાના મમ્મી. સરોજ ભરત ગણાત્રા, મૃદુલા દીપક દૈયાના કાકી. ખુશ ને દક્ષના નાની, બને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૭/૧૦/૨૫ના શુક્રવાર ૫:૩૦ થી ૭. શ્રી કચ્છી લુહાર વાડી, ૧ લે માળે, લક્ષ્મી નારાયણ લેન, માટુંગા સે.રે. લૌકિક વ્યવહાર બંધ છે.
ગામ ત્રંબો હાલે ડોમ્બિવલી, સ્વ. શાંતાબેન વિઠ્ઠલદાસ નાગજીભાઈ સોમેશ્વરના વચેટ પુત્ર દિનેશભાઈ (ઉં.વ. ૬૪) તે તા. ૧૫-૧૦-૨૫ના શ્રીજી મહારાજના ધામમાં સીધાવેલ છે. તે ઈશ્વરભાઈ, અરવિંદભાઈ, તે સ્વ. લતાબેન પ્રભુલાલ ભીંડે, ઉમાબેન દીપકભાઈ રૈયાના ભાઈ, નટવરલાલ ખેતશીના કાકાઈ ભાઈ. અનિતાબેનના પતિ. જય, કેજલ ઉપેન્દ્ર રાજદેના પિતાશ્રી. તે ગામ ચિત્રોડના સ્વ. જગજીવન પોપટલાલ કોટકના જમાઈ. તેમની પ્રાર્થનાસભા તા. ૧૭-૧૦-૨૫ શુક્રવારે ૩.૩૦થી ૫.૦૦.સ્થળઃ સ્વામિનારાયણ મંદિર રાજાજી રોડ, ડોમ્બિવલી (ઈસ્ટ). (લૌકિક વ્યવહાર બંધ છે.)
વઢવાણ શહેર નિવાસી હાલ ચેમ્બુર સ્વ. ઝલુબા મોહનલાલ ઝુંઝાભાઈ શાહના દીકરા અમૃતલાલ શાહ (ઉં.વ. ૯૩) તા. ૧૫-૧૦-૨૫ના બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. કુસુમબેનના પતિ. સ્વ. મણીભાઈ, સ્વ. સૂરજબેન, સ્વ. ચંપાબેન, સ્વ. ગુણીબેનના નાનાભાઈ. પાળીયાદ નિવાસી સ્વ. મરઘાબેન નંદલાલ દેવચંદ શાહના જમાઈ. રૂપલ તથા રાજુના પિતાશ્રી. અતુલભાઈ તથા ભાવાનાબેનના સસરા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
