કચ્છી લોહાણા ગામ મા, હાલે ડોમ્બિવલી, અ. સૌ. રમીલાબેન સુરેશ સચદે (ઉં.વ. ૬૫) તે સ્વ. જમનાબેન બાબુલાલ વીરજી સચદેની પુત્રવધૂ. સ્વ. વિમળાબેન વિઠ્ઠલદાસ પલણની સુપુત્રી. સ્વ. મહેન્દ્ર, ચંદ્રકાંત, કિશોરનાં ભાભી. નિર્મલાબેનનાં દેરાણી, ગીતા, રશ્મિનાં જેઠાણી. રીના, ખુશ્બુ, કૃણાલનાં મમ્મી. તા. ૫ નવેમ્બર ૨૦૨૫ બુધવારનાં રામશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૭/૧૧/૨૫નાં સાંજે ૪ થી ૬. સ્વામિનારાયણ મંદિર, રાજાજી રોડ, ડોમ્બિવલી ઇસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વાણિક મહુવા નિવાસી હાલ ઘાટકોપર, સ્વ. રમાબેન પાનાચંદ મહેતા (ખોખાણી) ના પુત્ર સ્વ. જયેશભાઇ પાનાચંદ મહેતા તે શોભનાબેનના પતિ. મેથલ સ્મિત મેહતા, કિંજલ કુણાલ સવડિયાના પિતાશ્રી. માહિર અને મિલ્કાના નાના. સ્વ. નટવાલાલ, સ્વ, પ્રકાશભાઈ, સ્વ, જીતેન્દ્રભાઈ, સ્વ, જયસુખભાઇ, દિનેશભાઈ, ભારતીબેન નરેશભાઇ બિલાખિયાના ભાઇ, મહુવા નિવાસી બાબુલાલ હરીલાલ મેહતાના જમાઈ. તા. ૫/૧૧/૨ ૫ના શ્રીજીચરણ પામેલ છે. બને પક્ષની પ્રાર્થનાસભા તા. ૭/૧૧/૨૫ના શુક્રવારના ૪ થી ૫.૩૦. પરમકેશવબાગ, નવરોજી લેન, ઘાટકોપર વેસ્ટ.
સ્વ. નર્મદાબેન વિશનજી તન્ના કચ્છ ગામ ગુઈર હાલે મુલુન્ડના મોટા પુત્ર. નરેન્દ્ર (ઉં. વ. ૬૯) તે પુષ્પાબેનના પતિ. ગં. સ્વ. ધનલક્ષ્મીબેન મોરારજી દાવડા ગામ જડોદર-કોટડાવાલાના જમાઈ. વૃત્તા, વિશાલ, અનંત તથા પરાગના પિતાજી. અ. સૌ. રસીલાબેનના જેઠ. હેમલતા, હરીશભાઈ નરમ, ભારતી રાજેશભાઈ કતીરા, સ્મિતા વિનોદભાઈ ચગસોતા, વંદના જયેશભાઈ મંડનવિઝાર, વિનોદ, સ્વ. દિલીપના ભાઈ. સ્વ. નિર્મલાબેન ભવાનજી તન્ના, અ. સૌ. મહાલક્ષ્મીબેન મુલજી તન્ના, સ્વ. નાથીબેન દરીયાભાઈ કેશરીયાના ૫-૧૧-૨પના ભત્રીજા બુધવાર, શ્રીરામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી ભાટીયા મહેશ ચત્રભુજ આશર (ઉં. વ. ૭૬) ૪.૧૧.૨૫ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ચંપાબેન ચત્રભુજ આશરના પુત્ર તથા સ્વ. શાંતિબેન લક્ષ્મીદાસ ઉદેશીના જમાઈ. તે રશ્મીબેન આશરના પતિ. અમી અને મિલીંદના પિતાશ્રી. સુમીત અને સ્નેહાના સસરાજી. કિસનભાઈ, સ્વ. પ્રમીલા-જયસિંહ, જયશ્રી-પંકજના ભાઈ. પ્રાર્થનાસભા ૭-૧૧-૨૫, શુક્રવાર. સ્થાનઃ સ્વામી સમર્થ હોલ, એક્યવર્ધક મંડળ, આમચી શાળા સહકાર સિનેમા પાસે, તીલકનગર ચેંબુર, મુંબઈ-૮૯. સાંજે ૫ થી ૬.૩૦. પ્રાર્થનાસભા બાદ લૌકિક વ્યવહાર બંધ છે.
For more details… Contact 9322529232 / 9324483455
