કચ્છી લોહાણા – ગામ ટપ્પર-કચ્છ હાલ મુલુંડ, પિતામ્બર ભલ્લા (ઠક્કર) (ઉં.વ. ૯૦) તા. ૧૪-૧૦-૨૫ના અવસાન થયું છે. તે સ્વ. લીલાવતીબેન શિવજી રામજી ભલ્લાના પુત્ર. શારદાબેનના પતિ. છાયાબેન મોહનલાલ રૂપારેલના મોટ્ટ ભાઈ. સ્વ. વેલબાઈ શિવજી રણછોડદાસ હમનાઈના જમાઈ. સંજય તથા સ્વ. વિજયના પિતા. હેમા સંજય ભલ્લા (ઠક્કર), સ્મિતા વિજય ભલ્લા (ઠક્કર)ના સસરા. લૌકિક વ્યવહાર બંધ છે.
ગામ લાકડીયા ઘાટકોપરના સ્વ. જીવરાજ ખીમજી ભોજા ફુરિયા (ઉ.વ. ૯૨) સોમવાર, તા. ૧૩-૧૦-૨૫ના અવસાન પામેલ છે. રાજીબેન/ડાઈબેન ખીમજી ભોજાના સુપુત્ર. લખમીના પતિ. બાબુલાલ, પાર્વતી, શાંતિ, ગુણી, અરુણા, પૂ.પાત્રતાબાઈ મહા.ના પિતાશ્રી. ભારતી, અમરશી, આશધીર, પ્રેમજી, વેલજી, રસિક નિસર, પ્રેમજીના સસરા. પુરીબેન/ભમીબેન માડણ કુંભા રીટાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે: ૬૦૪, રતનભવન નં. ૧, ગાર્ડન લેન, શ્રેયસ ટોકિઝ પાસે, ઘાટકોપર (વેસ્ટ).
વાંકીના કુસુમ હર્ષદ ગાલા (ઉં.વ. ૬૩) તા. ૧૪-૧૦-૨૫ના અવસાન પામેલ છે. દેવકાબેન રવજીના પૌત્રવધૂ. ગંગાબેન બચ્ચુભાઈના પુત્રવધૂ. હર્ષદના પત્ની. જીગર, માનસીના માતુશ્રી. પુરબાઈ મોરારજીના સુપુત્રી. નવીન, હસમુખ, મુલચંદ, પ્રફુલના બેન. પ્રા. ગુજરાત ભવન, સેક્ટર ૧૫, વાશી, નવી મુંબઈ-૪૦૦૭૦૩, ટા. ૫ થી ૬.૩૦.
કોટડી મહાદેવપુરી હાલે મુલુંડના ચુનીલાલ દેઢીયા (ઉ.વ. ૭૭) તા. ૧૩-૧૦-૨૫ના અવસાન પામેલ છે. માતુશ્રી ખેતબાઇ હંસરાજ નેણશીના સુપુત્ર. કુસુમના પતિ. વડાલાના નીપા પિયુષ, દેવપુરના કાજલ ચીરાગ, સાવરકુંડલાના ચાર્મી ભાવિકના પિતા. રસીકલાલ, સ્વ. તનસુખ, ભોજાયના પ્રેમાબેન રતનશી, મોટા લાયજાના જયા કેશવજી, ડુમરાના ગુણવંતી ખીમજી, ગોધરાના જશવંતી ડુંગરશી, ચીયાસરના હેમલતા વશનજી, લાયજાના કુસુમ કલ્યાણજીના ભાઇ. સાકરબેન પ્રેમજી ગોસરના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. કુસુમ ચુનીલાલ દેઢીયા, એ-૧૦૨, વાત્સલ્ય દિપ કો.ઓપ.સો., ૯૦ ફીટ રોડ, હનુમાન ચોક, મુલુંડ (ઇ.).
કચ્છી લોહાણા – દયારામ ચાંપશી વેલજી મતૈયાર (ઉં.વ. ૮૭) ગામ મોટી વમોટી હાલે ડોમ્બિવલી, તા. ૧૪-૧૦-૨૫ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. કસ્તુરબેન ચાંપશી મડયારના સુપુત્ર. તે સ્વ. દેવજી ગાંગજી સેજપાલ નલીયાવાળાના જમાઈ. અનુસયાબેનના પતિ. સ્વ. હરીશ, દિનેશ, અશ્વિન, હિતેશના પિતા. મેઘના, ઉર્વશીના સસરા. તે કાજોલ, અનિકેત, જેનિલના દાદા તેમની પ્રાર્થનાસભા તા. ૧૬-૧૦-૨૫, ગુરુવારે ૪.૩૦થી ૬.૦૦. સ્વામીનારાયણ મંદિર, બીજે માળે, રાજાજીપથ રોડ, ડોમ્બિવલી (ઈસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
મૂળ વતન ચોરવાડ, હાલ તિલકનગર, ચેમ્બુર, હરસુખલાલ પટેલ (ઉં.વ. ૮૬) તા. ૧૩-૧૦-૨૫ના સોમવારે પ્રભુને પ્યારા થયા છે ઈલાબેનના પતિ. અ.સૌ. વિનતા હીરાલાલ પટેલના પુત્ર. સ્વ. અમૃત્તલાલ મણીયાર જામનગર નિવાસીના જમાઈ. પ્રવીણ પટેલ, જ્યોતિઠાર, ચંદ્રિકા પટેલ, હર્ષદા ફોજદાર, રેખા કામદાર, કિશોરી પારેખના મોટાભાઈ. વૈશાલી હિરેન ગાંધી, અર્ચના હેમલ ઠાકોર અને તુષાર પટેલના પિતાશ્રી. સહવાસ બિલ્ડિંગ નં. ૩૪, તિલકનગર, ચેમ્બર. લૌકિક વ્યવહાર તથા સાદડી રાખેલ નથી.
કચ્છી સારસ્વત બ્રાહ્મણ – જોશી ભરત ખીંયરા (ઉં.વ. ૬૭) કચ્છ ગામ વરલી હાલે મુલુંડ તે સ્વ. નિર્મળાબેન ખરાશંકર રામજી ખીંયરાના પુત્ર. ભાવનાબેનના પતિ. કંદર્પ તથા પાર્થના પિતા. કવિતા અને આકાંક્ષાના સસરા. વીણાબેન નીતિનભાઈ પાંધી તથા પ્રજ્ઞાબેન દીપકભાઈ ભટ્ટના ભાઈ. સ્વ. ઉર્મિલાબેન વિશનજીભાઈ બોડા ભૂજવાળાના જમાઈ તા. ૧૨-૧૦-૨૫ના રોજ દુબઈ (યુએઈ) હરી ઓમ શરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૬-૧૦-૨૫, ગુરુવારના ૫થી ૭. સારસ્વતવાડી, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
