
પંકજભાઈ ગણાત્રા (ઉં.વ. ૭૪) તે સ્વ. અમૃતબેન અને હીરજીભાઈ ગણાત્રા – ગામ અંજાર (હાલે મુલુન્ડ)ના સુપુત્ર, કાજલબેનના પતિ, દીપ અને ધારાના પિતા. મેઘા અને ધર્મેશ પ્રતાપભાઈ ઠક્કરના સસરા, હેમલતાબેન મનોજભાઈ જોબનપુત્રા, મહેન્દ્રભાઈ, શશીભાઈ તેમ જ ઉષાબેન ભરતભાઈ ઠક્કરના ભાઈ, ઠા. જીવરાજ ગણેશ સોમેશ્વર (અંજાર) ના જમાઈ. શનિવાર દિનાંક ૦૪/૦૧/૨૫ ના રોજ પરમધામને પામ્યા છે. પ્રાર્થનાસભાઃ દિનાંક ૦૬/ ૦૧/૨૫, સોમવારના રોજ સાંજે ૫:૦૦ થી ૭:૦૦ દરમિયાન, સ્થળઃ ઑબેરોય ઈટર્નિયા, ગ્લાસ હાઉસ, એલ. બી. એસ. રોડ, મુલુંડ ( વેસ્ટ) લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
