ગામ સુવઇના સ્વ. પાંચાલાલ લખમશી જગશી સાવલાના (ઉં. વ.૮૪) બુધવાર તા. ૧-૧-૨૫ના અવસાન પામેલ છે. સ્વ. સંતોકબેનના સુપુત્ર. બુદ્ધિબેનના પતિ. પૂ. તેજસકુમારી મહાસતીજી, વનિતા, દમયંતી, પ્રેમિલા, મનસુખ, મમતાના પિતાશ્રી. શાંતિલાલ, વિનોદ, કાંતિ, વનિતા, ગીરીશના સસરા. સ્વ. ગંગા, મઘી, વેલજી, કરમશી, અમરશીના ભાઇ. ભરૂડિયાના સ્વ. નાથીબેન પરબત કુંભા સતરાના જમાઇ. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૪-૧- ૨ ૫ના સવારના ૧૦.૩૦થી ૧૨. ઠે. વર્ધમાન જૈન સ્થાનક, નૌકાવિહાર, થાણા (વેસ્ટ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
