કચ્છી લોહાણા
અં.સૌ. અમૃતાબેન રમણિકલાલ ચંદે (મોજાર) ઉ.વ.૬૮ તે રમણિકલાલ રામદાસ મોજાર કચ્છ કોઠારા હાલે ઘણસોલી નવી મુંબઈ વાળાની ધર્મપત્નિ, તે સ્વ.મણિબાઈ રામદાસ રતનશી મોજાર ના પુત્રવધુ, તે સ્વ.જમનાબેન શંકરલાલ મહીંધર કચ્છ બીટ્ટા હાલે નવી મુંબઈ વાલાની પુત્રી તે અં.સૌ. રશ્મિ નરેશભાઇ પવાણી, અં.સૌ. નિપા સંદીપભાઈ કારીયા તથા અમિત ના માતુશ્રી, તે અં.સૌ. અંકિતા ના સાસુજી તે જીયા તથા નેન્સી ના દાદી તે વરૂણ,લહેર,જય તથા માહી ના નાની તે રમેશ ના ભાઈની પત્ની તે શાંતિલાલ, સ્વ. સુભાષ,હરેશ, ભરત,વિજયાબેન, વિમળાબેન, કલ્પનાબેન તથા મનીષાના ભાભીશ્રી તે સ્વ. નરેન્દ્ર, દિલીપ, જ્યાબેન, અનુબેન,ભગવતીબેન, ઈન્દિરાબેન,જ્યોતિબેન તથા જ્યશ્રીબેનના બેન તે સ્વ. પ્રફુલાબેન નરેન્દ્ર તથા અં.સૌ. રીટાબેન દિલીપ ના નણંદ. સોમવાર તા.૧૬.૦૩.૨૦૨૬ ના રામશરણ પામ્યાં છે.

તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા બુધવાર તા.૧૮.૦૩.૨૦૨૬ સમય સાંજના ૫.૩૦ થી ૭.૦૦ ઠે. શ્રી કચ્છી લોહાણા સમાજ હોલ
કોપરખેરણે પહેલા માળે પ્લોટ નં ૧૪ સેક્ટર ૧૦ ડી. માર્ટ ની ગલ્લી રાજપાલ હોસ્પીટલ સામે કોપણખેરણે નવી મુંબઈ ૪૦૦૭૦૯ લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
