કચ્છી લોહાણા
સ્વ. લક્ષ્મીબેન મોહનલાલ દયારામ પલણ (ગામ: જડોદર -કોટડા) ના પુત્ર અનિલભાઈ ના પત્ની નીમાબેન અનિલભાઈ પલણ (ઉંમર વર્ષ ૫૮) નું તારીખ ૧૨-૦૩-૨૦૨૬, ગુરુવારના રોજ સમશરણ થયેલ છે. સ્વ. રેખાબેન નારાયણજી માવજી ગણાત્રા (ગામ: અકરી) ના પુત્રી. દર્ષિતા ના મમ્મી, જમાઈ રોનક ભરતભાઈ સોમૈયા, જેઠાણી: રસીલાબેન કિશોરભાઈ પલણ, જેઠ: કિશોરભાઈ અને સુનીલભાઈ પલણ, ભાભી હીના વસંત ગણાત્રા, ભાઈ: વસંત નારાયણજી ગણાત્રા, બહેનો પાયલ પંકજ કારિયા, ની પરેશ સચદે, વિજયા ગિરીશ પુંજાણી, ભત્રીજા-ભત્રીજી: શૈલેષ, અર્ચના, બોસ્કી, સ્નેહા, બન્ને પક્ષની પ્રાર્થના સભા તારીખ ૧૬-૦૩-૨૦૨૬, શનિવાર સમય સાંજે ૫:૩૦ થી 8:00 કલાકે સ્થળઃ શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી, પવાણી હોલ, મુલુંડ મુંબઈ નોંધ: લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
