કચ્છી દશા ઓશવાળ જૈન કચ્છ ગામ સાંધવના સ્વ. ચેતના પિતાંબર લાલજી જૈન (ખોના)ના સુપુત્ર સ્વ. નયન (ઉં. ૧ ૪૪) તા. ૧૭-૧૧-૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે ગં. સ્વ. અંકિતાના પતિ. જસના પિતાથી. અ. સૌ. દિપાલી ચંદ્રેશ નાગડાના ભાઇ. ગં. સ્વ. સરલાબાઇ રામજી ખોના, અ. સૌ. આશા માણેકજી ખોના, સ્વ. હીરબાઇ લખમશી લોડાયાના ભત્રીજા. સામા પક્ષે પરવડી નિવાસી હાલ મુલુંડના અ. સૌ. ચેતનાબેન મહેન્દ્ર મણીલાલ શાહના જમાઇ. બંન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૮-૧૧-૨૫ મંગળવારના ૩થી ૪.૩૦. ઠે. સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ).
For more details… Contact 9322529232 / 9324483455
