
કચ્છી લોહાણા કચ્છ અંજાર નવા ગામ હાલ ઘાટકોપર સ્વ. નર્મદાબેન દામજી મીરાણીના પુત્ર ધનશ્યામભાઇના ધર્મપત્ની અ.સૌ.કંચનબેન (ઉ.વ. ૭૫) તા. ૨૩-૭-૨૫ના અક્ષરવાસી થયેલ છે. તે દિનેશ, હંસા, પ્રીતીના માતુશ્રી. તે નિકીતા, ભરતભાઇ, ચોથાણી, ઉમેશભાઇ ચોથાણીના સાસુ. પ્રેમ, ધ્રુવના દાદી. ભક્તિ, હર્ષ, ચાંદની, નમ્રતાના નાની. સ્વ. શાંતાબેન પુરસોતમ અજીતના મોટા પુત્રી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૫-૭-૨૫ના કલ્પતરુ ઓરા, કલબ હાઉસ નં-૨, આરસીટી. મોલની સામે, ઘાટકોપર (વેસ્ટ) સાંજે ૫થી ૬.૩૦. લૌકિક વ્યવહાર બંધ છે.
For more details… Contact 9322529232 / 9324483455
