
સ્વ. લક્ષ્મીબેન માવજી ખેરાજ મજેઠીયાના નાના પુત્ર પ્રાગજીભાઇ (ઉં. વ. ૮૧) ગામ નેત્રા હાલ થાણા નિવાસી પુષ્પાબેનના પતિ. સ્વ. મોહનભાઇના ભાઇ. તે રૂક્ષમણિબેનના દીયર. સ્વ. જયાબેન, સ્વ. કાંતાબેન તથા પુષ્પાબેન તુલસીદાસ, પ્રભાબેનના ભાઇ. ચંદ્રિકા ધર્મેન્દ્ર પલણ તથા ગીતા જીતેન ઠક્કર, યોગેશ તથા આનંદના પિતા. તા. ૨૩-૭-૨૫ બુધવારના રામચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૫-૭-૨૫ના શુક્રવારના ૫.૩૦થી ૭. બૈરાઓએ તેજ દિવસે આવી જવું. ઠે. ગોપુરમ હોલ, ડો. આર.પી.રોડ, જ્ઞાન સરિતા સ્કૂલ, મુલુંડ (વેસ્ટ).
For more details… Contact 9322529232 / 9324483455
