ભટ્ટ મેવાડા બ્રાહ્મણ –
રાયગઢ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. અ. સૌ. મધુબેનના પતિ. મહેન્દ્રભાઇ મણિલાલ પંડયા, ભગવાન નિત્યાનંદ ને શરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૫-૭-૨૫ના શુક્રવારે સાંજે ૫થી ૭. ઠે. ઘાટકોપર બ્રાહ્મણ સમાજ, જોશી લેન, ઘાટકોપર (પૂર્વ).
For more details… Contact 9322529232 / 9324483455
