
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન –
સિહોર નિવાસી હાલ મુલુંડ, સ્વ. જયાબેન દામોદરદાસના સુપુત્ર નરેશભાઈ (ઉં. વ. ૭૦) તા. ૨૨-૭-૨૫ના અવસાન પામેલ છે. તે ઈલાબેનના પતિ. આશિષભાઈ તથા નિમેષભાઈના પિતાશ્રી. સ્વ. ભરતભાઈ, સ્વ. જયેશભાઈ તથા સ્વ. વસંતબેન ખાંતિલાલ દોશી, સ્વ. સવિતાબેન જયસુખલાલ સંઘવીના ભાઈ. જિગના તથા વિધિના સસરા. સાસરાપક્ષે હિમ્મતલાલ ગિરધરલાલ શાહ કાજાવદરવાળાના જમાઈ હાલ બેન્ગલોર, લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે. પિતૃવંદના તા. ૨૬-૭-૨૫, શનિવારના ૧૦થી ૧૨. શ્રી જીવરાજ ભાણજી હોલ, અશોક નગર, મેહુલ ટોકીઝની બાજુમાં, મુલુન્ડ (વેસ્ટ).
For more details… Contact 9322529232 / 9324483455
