સાયલાવાળા હાલ બોરીવલી વેસ્ટ, સૌ. શકુન્તલાબેન દુબલ (ઉ. વ. ૭૨) તે ગજાનંદ સુંદરજી દુબલના ધર્મપત્ની, નરેન્દ્રભાઈ અને અ.સૌ. ભાનુબેન અને કાન્તીલાલ, સ્વ. હંસાબેનના ભાભી. મંજુલાબેન સોનેજી, ભારતીબેન સોનેજીના ભાભી. અમિતાભ, પ્રિતી, સીમાના માતુશ્રી. અ.સૌ. જયશ્રી દુબલ, તુષારકુમાર શાહ, જતિનકુમાર કીરીના સાસુ. યોગેશ મોહનલાલ પડીયાના બહેન. તા. ૧૫.૦૭.૨૫ને મંગળવાર શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૪.૦૭.૨૫ના ૪ થી ૫. ૩૦. પાવનધામ, ૧લે માળે, મહાવીર નગર, પાવનધામ માર્ગ, બી.સી.સી.આઈ મેદાન પાછળ, કાંદીવલી વેસ્ટ.