વરવાળાગામ હાલ ઘાટકોપર, રેખા શૈલેષ કાપડિયા (ઉં. વ. ૬૧) તે ગં. સ્વ. પન્ના(લલિતા) પ્રતાપસિંહ કાપડિયાના પુત્રવધૂ. સ્વ. મીનાક્ષી માધવસિંહ (ઘીવાલા) વેદના સુપુત્રી. ચિ. કુનાલના માતુશ્રી. અ.સૌ. શિતલના સાસુ. ચિ. દિયાના દાદી. અ.સૌ. પન્ના-હરેશ, શૈલેન(બીના), અ. સૌ. કલ્પના-જીતેન અને જય(જુલી)ના બેન. તા. ૧૭ જુલાઈના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૯ જુલાઈ, શનિવારના ૪:૩૦ થી સાંજે ૬:૦૦. એસવીડીડી બેન્કવેટ હોલ, રાષ્ટ્રીયશાળા સ્કૂલ, હિંગવાલા લેન, ઘાટકોપર પૂર્વ.
For more details… Contact 9322529232 / 9324483455
