
કચ્છી ગુર્જર જૈન –
ગામ પત્રીનાં હાલ મુલુંડ નિવાસી લતાબેન રમેશચંદ્ર વોરા (ઉં. વ. ૭૪) ગુરુવાર તા. ૧૦-૭-૨૫ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. કસ્તુરબેન અમૃતલાલ વોરાના પુત્રવધૂ. તે બીજલ રાહુલ વોરા, ભૂમિ મેહુલ વોરા અને લીસા વિશાલ વોરાના સાસુ. તે નિર્મળાબેન હસમુખ વોરા, ઉષાબેન અરવિંદ વોરા, ચંદનબેન રાજેન્દ્ર વોરા અને રેખાબેન હરીશ વોરાના જેઠાણી. તે સ્વ. રૂક્ષ્મણીબેન કરસનજી પારેખનાં સુપુત્રી. તે સ્વ. પ્રવીણભાઇ, સ્વ. રસિકભાઇ, હંસાબેન મહેશભાઇ શાહ અને નયનાબેન કિરીટભાઇ સંઘવીના બહેન. પ્રાર્થનાસભા તા. ૧૪-૭-૨૫ના સોમવારે બપોરના ૩થી ૪.૩૦. ઠે. સુમતિ ગુર્જર ભવન, સ્વસ્તિક પાર્ક, સુશ્રૃત હોસ્પિટલની સામે, ચેમ્બુર-४०००७१.
For more details… Contact 9322529232 / 9324483455
