ગામ સુથરીના પંકજ પ્રતાપ શાહ (ઉં.વ. ૭૧) હાલે મુલુંડ તા. ૧૨-૭-૨૫ના અવસાન પામેલ છે. હેમલતાબેન પ્રતાપભાઈ ગોવિંદજી શાહના સુપુત્ર. મધુના પતિ. ભૌમિક, નેહાના પિતા. પ્રાર્થના: સોમવાર, તા. ૧૪-કાલિદાસ મેરેજ હોલ, પી.કે. રોડ, મુલુંડ (વેસ્ટ). (ચક્ષુદાન કરેલ છે.) નિવાસ પંકજ શાહ, બી-૫૦૩-૫૦૪, પ્રતાપ પેલેસ, જે. એન. રોડ, મુલુંડ (વેસ્ટ).
૭-૨૫,
For more details… Contact 9322529232 / 9324483455
