સ્વ. પ્રવિણાબેન દાવડા, તે ભાવનગરવાળા હાલ ઘાટકોપર-મુંબઈ નિવાસી સ્વ. જયાબેન તથા સ્વ. મનમોહનદાસ ગિરધરદાસ દાવડાના દીકરી. તે મધુસુદનભાઈ, સ્વ. પ્રતાપભાઈ તથા રણજીતભાઇના બેન. તે હંસાબેન, સરલાબેન તથા હિનાબેનના નણંદ. તે સ્વ. શાંતિલાલ છોટાલાલ અઢિયા તથા રમણીકલાલ છોટાલાલ અઢિયાની ભાણેજ. તે શૈલા, સંદીપ, પરિમલ, પરાગ, જુલી, કૃણાલ તથા પૂજાના ફુઈ. તા. ૧૧/૭/૨૫ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમની પ્રાર્થના સભા સોમવાર, તા. ૧૪-૭-૨૫ના રોજ શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજ, સમાજ ભવન, શ, જોશી લેન, એમ. જી. રોડ, ઘાટકોપર (ઈસ્ટ) મુંબઈ ૪૦૦૦૭૭ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.
For more details… Contact 9322529232 / 9324483455
