કચ્છી લોહાણા –
કચ્છ ગામ ભાદરાવાળા હાલ મુલુંડના અ. સૌ. હંસાબેન નવીનચંદ્ર દામોદર કતિરા (ઉં. વ. ૭૪) તે ચેતન અને કેતનના માતુશ્રી. તે અ. સૌ. ખ્યાતિના સાસુમા.ચી. ક્રિશિવના દાદીમા. સ્વ. લક્ષ્મીબેન ઓધવજી માવજી કક્કડ હાલે ઘાટકોપરવાળાના પુત્રી. તે સ્વ. પ્રવીણભાઇ, સ્વ. સુરેશભાઈ, સ્વ. સરસ્વતીબેન, માયાબેન, સ્વ. માલતીબેન, અ. સૌ. વસંતબેન અને અ. સૌ. મૃદુલાબેનના બહેન. મંગળવાર તા. ૮-૭-૨૫ના શ્રીરામશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧૧-૭-૨૫ના ૫.૩૦થી ૭. ઠે. પવાણી હોલ, ૧લે માળે, કચ્છી લોહાણા મહાજનવાડી, આર. આર. ટી. રોડ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે. સૌએ તે જ દિવસે આવી જવું.
For more details… Contact 9322529232 / 9324483455
