કચ્છી સારસ્વત બ્રાહ્મણ –
મૂળ ગામ કચ્છ ભુજ, હાલે મુલુંડ ચેકનાકા, રમાંબેન જોશી (શિવ) (ઉં.વ. ૭૮) તા. ૭જુલાઈ રવિવારના રામશરણ પામેલ છે. સ્વ. ચંદ્રાબહેન પુરૂષોત્તમ રત્નેશ્વરની સુપુત્રી. સ્વ. તુલસીદાસ કરુણા શંકર શિવના પત્ની. સ્વ. ઈન્દિરા લાભશંકરના ભાભીજી. વંદના જોશીના સાસુમા. કલ્પેશ, અલકા ના માતાજી. મિનલ હિતેશ ચઠ્ઠમંદ્રા (હાલે સાંગલી)ના કાકીમાં બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૦-૭- ૨ ૫ના ગુરુવારે ૫ થી ૭. સારસ્વતવાડી ઝવેર રોડ, મુલુંડ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
For more details… Contact 9322529232 / 9324483455
