રાણપુર નિવાસી, હાલ મુલુંડ, સ્વ. ભીમજીદાસ નાગરદાસ પાણસણીયાના પુત્રવધૂ તથા સ્વ. પ્રવિણકુમાર પાણસણીયાના પત્ની. ભારતીબેન પાણસણીયા (ઉં.વ. ૭૬) તા. ૬-૭-૨૫ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. જેઠાલાલ ડાહ્યાલાલ સોલંકી તથા ગં.સ્વ. બાળાબેન સોલંકીની પુત્રી. અપૂર્વ, શિલ્પા, કૈલાશનાં માતુશ્રી. સ્વ. રસિકભાઈ ભીમજીદાસ પાણસણીયા તથા સ્વ. શારદાબેનના નાનાભાઈની પત્ની. પ્રફુલ્લાબેન, સ્વ. દિનેશભાઈ તથા યોગેશભાઈનાં ભાભી. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૧-૭-૨૫, શુક્રવારના ૪થી ૬ વાગ્યે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. સરનામું: શ્રી કચ્છી લોહાણા મહાજનવાડી, ગ્રાઉન્ડ ફલોર, રામ રતન ત્રિવેદી રોડ, મુલુંડ (પશ્ચિમ).
For more details… Contact 9322529232 / 9324483455
