કચ્છી બ્રહ્મક્ષત્રિય –
મોટા ધાવડા હાલે ડોમ્બિવલી, મણિલાલ છાટબાર (ઉં. વ. ૭૩) તે સ્વ. કુંવરબાઈ નરશીના પુત્ર, સ્વ.મંજુલાબેનના પતી. રમણીકલાલ, સ્વ.પ્રતાપભાઈ, સ્વ.કાંતિભાઈ, ગં. સ્વ. સરસ્વતી વાલજી વીંછીના ભાઈ. જયેશ, વંદના ધીરજ વીંછીના પિતાશ્રી. હિનાના સસરા. સંજય, પરેશ, મનિષા કોકિલ ઘાંધાના કાકા. પ્રાર્થનાસભા ૯/૭/૨૫, બુધવારના ૪ થી ૫. પાંજી વાડી, કાંજુર માર્ગ. લૌકિક વ્યવહાર બંધ છે.
For more details… Contact 9322529232 / 9324483455
