વાગડ વિ. ઓ. જૈન –
ગામ નુ ત્રંબૌના સ્વ. મીનાબેન નાનજી માલશી બૌવા (ઉં. વ. ૫૮) સોમવાર, તા. ૭-૭-૨૫ના થાણા મધ્યે અવસાન પામેલ છે. પુરાબેન-રત્નાબેન માલશીના પૌત્રવધૂ. નાનજીના ધર્મપત્ની. કૃણાલ, હેતલ, રોશનીના માતુશ્રી. નિધી, મેહુલ, રાહુલના સાસુ. સ્વ. ભરત, સ્વ. હસમુખ, નિલેશ, વનિતા, પ્રેમિલાના ભાભી. સુવઇના સ્વ. હીરબેન લખમશીના સુપુત્રી. પ્રાર્થનાસભા તા.૯-૭-૨૫ બુધવારના ૧૦.૩૦થી ૧૨. ઠે. થાણા વર્ધમાન સ્થાનક તળાવ પાળી, થાણે.
For more details… Contact 9322529232 / 9324483455
