કચ્છી ગુર્જર જૈન –
મૂળ ભૂજ કચ્છ હાલ ઘાટકોપર, સ્વ. શશીકાંત વાડીલાલ શાહના સુપુત્ર રાજેન શાહ તા. ૬/૭/૨૫ ના મુંબઈ અરિહંતશરણ પામ્યા છે. તે કલાબેનના સુપુત્ર, સીમાના પતિ. મિનલ અને જયના પિતા. સંગીતા સંજય શાહ અને પૂર્વી સચિન દફતરીના ભાઈ. સ્વ. મૃદુલાબેન મણીલાલભાઈ ખંડોર મૂળ માંડવીના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૮/૭/૨૫ના ૩- ૫, પારસધામ, વલ્લભ બાગ લેન, તિલક રોડ, ઘાટકોપર ઈસ્ટ.
For more details… Contact 9322529232 / 9324483455
